ચાલો આજે દક્ષીણ ભારતના ‘કોચ્ચી’ શહેરમાં, જ્યાં જોવાલાયક છે ઘણુબધું
6,494 viewsકેરલ પહેલાથી જ લોકોની ફેવરીટ પ્લેસ બનેલ છે. અહીના અદ્ભુત નઝારો પર્યટકોને પોતની તરફ આકર્ષિત કરે છે. મોટાભાગે અમે કેરલ ના ઘણા બધા ફેમસ પર્યટક સ્થળો વિષે જણાવી ચુક્યા છીએ, તેથી હવે કેરલના કોચ્ચી શહેર વિષે જાણીએ. કોચ્ચી કેરલની વ્યાપારિક રાજધાની છે. કોચ્ચીમાં દેશના સૌથી જુના પોર્ટ્સ (બંદરો) આવેલ છે. આ શહેરને ‘અરબ સાગરની રાણી’ […]