Home / Posts tagged best place
6,203 views પિંક સીટી જયપુરમાં ભારતની પાંચ ખગોળીય વેધશાળાઓ માંથી સૌથી મોટી જંતર-મંતર ખગોળીય વેધશાળા છે. આની સ્થાપના રાજા સવાઈ જયસિંઘ દ્રીતિયે કરી હતી. જંતર-મંતર પણ રાજસ્થાનના જયપુરની હોટ પ્લેસ છે જ્યાં આવનાર ટુરિસ્ટની સંખ્યા દિવસે ને દિવસે વધતી રહે છે. આ ઉપરાંત હવે તો અહી વિદેશી પર્યટકો પણ આવે છે. કહેવામાં આવે છે કે રાજા જયસિંઘે […]
Read More
12,075 views ઊટી તમિલનાડુ રાજ્યનું એક સુંદર શહેર છે. જો તમને કુદરતી સ્થળોમાં સફર કરવો સારો લાગતો હોય તો ઉટી સિવાય બીજી કોઈ જગ્યા તમારા માટે સારી ન હોય. અહી દુર દુર સુધી ફેલાયેલ હરિયાળી, ચાના બગીચા અને અલગ અલગ પ્રકારની વનસ્પતિ તમને પોતાની તરફ આકર્ષિત કરશે. નિલગીરીની ટેકરીઓ વચ્ચે બનેલ ઉટી એક સુંદર જગ્યા છે. આ […]
Read More
6,336 views આજની બીઝી લાઈફસ્ટાઈલમાં લોકો સ્ટ્રેસ અને તણાવથી હેરાન થતા હોય છે. એવામાં જો તમે લાઈફમાં થોડો સમય એકાંત રહેવા માંગતા હોવ તો ખીરગંગા સ્થળ છે તમારા માટે એકદમ બેસ્ટ. ઘણા લોકો એવા પણ હોય છે જે જયારે મુસાફરી કરતા હોય ત્યારે ફક્ત શાંતિ જ માંગતા હોય છે. તો તેઓ આ જગ્યાએ જઈ શકે છે. ખીરગંગા […]
Read More
9,380 views કસૌલી એ હિમાચલ પ્રદેશનું એક નગર છે. આ એક નાનકડું પર્વતીય સ્થળ છે. જોત-જોતામાં જ અહીની હવા બદલાવા લાગે છે. અહીનું મોસમ એકદમ સાફ અને ખુશનુમા છે. આ સમુદ્રતળથી ૧૭૯૫ ની ઊંચાઈ પર સ્થિત છે. કસૌલી શહેર પોતાની સફાઈ અને સુંદરતાને કારણે પર્યટકોની વચ્ચે પ્રખ્યાત છે. આને ‘મીની શિમલા’ કહેવામાં આવીએ તો ખોટું નહિ. અહીની ઋતુ, […]
Read More
4,551 views આમ તો ભારતમાં ઉત્તરાખંડ, કેરલ અને બીજી પણ ઘણી ભીડભાડ થી દુર એવી જગ્યાઓ છે જ્યાં તમે એકાંત અનુભવી શકો છો. શહેરોની ભીડ અને ફક્ત પ્રકૃતિનો જ આનંદ માણવા તમે અહી આવી શકો છો. ભારતમાં ઓછી વસ્તીના ક્ષેત્રે ૧૦ માં ક્રમે આવતા અરુણાચલ પ્રદેશની ખીણમાં આવેલ ‘દમ્બુક’ ને જોઇને કોઈપણ વ્યક્તિને દિલથી શાંતિ અને સુકુનનો […]
Read More
4,507 views કંડાઘાટ એ હિમાચલ પ્રદેશમાં આવેલ ખુબજ સુંદર ડેસ્ટીનેશન છે. જોકે, આખું હિમાચલ જ ખુબ સુંદર રાજ્ય છે. આ રાષ્ટ્રીય રાજમાર્ગ ૨૨ પર સ્થિત છે. જયારે વાત આવે વેકેશન ની ત્યારે આપણે પ્રકૃતિમાં ખોળામાં છુટ્ટીઓ વિતાવવાનું પસંદ કરીએ છીએ. વિકેન્ડ ફક્ત આપણા મનને જ રીફ્રેશ નથી કરતુ પણ અંદરથી જ આપણામાં સ્ફૂર્તિ અને તાજગી લાવી દે […]
Read More
5,910 views ગુલમર્ગ જમ્મુ કાશ્મીરનું એક સુંદર એવું હિલ સ્ટેશન છે. પોતાની સુંદરતાને કારણે આને ઘરતીનું સ્વર્ગ કહેવામાં આવે છે. ગુલમર્ગ નો અર્થ થાય છે ‘ફૂલોની વાડી’. ગુલમર્ગ ફૂલો માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. આ દેશના પ્રમુખ સ્થળો માંથી એક છે. શિયાળામાં તમે ગુલમર્ગ માં ફરવા જઈ શકો છો. જોકે, બોવ વધારે ફરક નથી પડતો કે તમે ઠંડીમાં […]
Read More