વલસાડની નજીક છે તિથલ નો સુંદર દરિયાકિનારો, માણો આ દરિયાની મજા

વલસાડની નજીક છે તિથલ નો સુંદર દરિયાકિનારો, માણો આ દરિયાની મજા
10,751 views

આપણા ગુજરાતમાં પણ એવા-એવા સુંદર બીચ છે, જે મહારાષ્ટ્રના ગોવાને પણ ટક્કર આપે. જોકે, ગોવામાં આલ્કોહોલ જોવા મળે પણ અહીના બીચમાં એવું નથી. ભારતના દક્ષીણમાં આવેલ વલસાડ જીલ્લાના વલસાડ તાલુકાના દરિયાકિનારે આ પ્રસિદ્ધ પર્યટન સ્થળ આવેલ છે. સામાન્ય રીતે બધા દરિયાકિનારે લાલ રેતી હોય છે પણ અહી તમને કાળી રેતી જોવા મળશે. તિથલના દરિયાકિનારાની સામે […]

Read More