સ્નાનનું મહત્વ અને સ્નાન સમયના નિયમો…
5,717 viewsસ્નાનનું મહત્વ અને સ્નાન સમયના નિયમો નાહવાની ક્રિયાને અંઘોળ પણ કહે છે. જેમાં શરીરની શુદ્ધિ સૌથી અગત્યનો લાભ છે. આ સ્નાન પ્રક્રિયા પૂજાપાઠ, યજ્ઞ કે અન્ય ધાર્મિક ક્રિયાઓમાં સોળ સંસ્કારોમાંથી અગ્રેસર છે. પાણીથી શરીરને શુદ્ધ કરીને દિવસના નિત્યક્રમનો પ્રારંભ કરવો ખૂબ જ લાભાદયી છે. આ બાબતને પ્રાચિન સમયમાં સમજાવવા એક પ્રથા પ્રચલિત થઈ હતી, ત્રણ […]