હવે ગૂગલના ફુગ્ગાના માધ્યમથી ભારતમાં મળશે હાઇ સ્પીડ ઇન્ટરનેટ
6,778 viewsગૂગલે પ્રોજેક્ટ લુનની અંતર્ગત પાછલા દિવસે ઇન્ડોનેશિયાના રીમોટ એરિયામાં 2016 સુધી હાઇ-સ્પીડ ઇન્ટરનેટ આપવાનું જાહેર કર્યું છે. કંપની હવે પોતાની આ યોજનાને ભારતમાં પણ લાવી રહી છે. ખબરો અનુસાર આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે ભારત સરકારે ગૂગલને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ગૂગલના બલુન જમીનથી 20 કિલોમીટરની ઊંચાઇ પર ઉડીને ગ્રામીણ અને રીમોટ […]