હિમાલયની હસીન ટેકરીઓમા વસેલું સ્થળ એટલે મનોરમ્ય લેહ

હિમાલયની હસીન ટેકરીઓમા વસેલું સ્થળ એટલે મનોરમ્ય લેહ
9,056 views

લેહ ભારતના જમ્મુ-કાશ્મીર રાજ્યના લદ્દાખ ક્ષેત્રના બે જીલ્લામાંથી એક છે. લેહ ૪૫,૧૦૦ વર્ગ કિલોમીટરના ક્ષેત્રમાં ફેલાયેલ છે. આને બરફનું ક્ષેત્ર માનવામાં આવે છે. લેહ રૂટ દુનિયાભરના પર્યટકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. લેહમાં ફક્ત ભારતીય જ નહિ, વિદેશીઓ પણ આવે છે. અહી તમે બાઈક રાઈડીંગની મજા ઉઠાવી શકો છો. લેહ પહેલા પર્યટકો માટે સુવિધાજનક સ્થાન […]

Read More