શું તમે મુશ્કેલીઓથી ધેરાયેલા છો? તો શનિદેવના મંદિરની બહાર રાખી દો આ ખાસ વસ્તુ, મુશ્કેલીઓ ભાગશે ઉંધા પગે…

જો તમે પણ તમારા જીવનમાં કોઈ મુશ્કેલીથી પરેશાન છો, તો હવે ચિંતા કરવાની જરૂર નથી. આજે અમે તમને આ મુશ્કેલીથી છુટકારો મેળવવા માટેનો સાચો રસ્તો બતાવીશુ. આ માટે ભગાવવા માટે શનિદેવની આરાધના કરવી ઉત્તમ ગણાઈ છે. શનિદેવને ગ્રહો દ્વારા લોકો પર ચાલી રહેલી ખરાબ દશા દૂર કરવામાં ઉત્તમ માનવમાં આવે છે. જો તમારા પર શનિદેવની કૃપા બની રહે તો તમારો કોઈ વાળ પણ વાંકો કરી શકતા નથી.

જો શનિ દેવના આશીર્વાદ મળી ગયા તો શત્રુના હજારો પ્રયત્નો કરવા છતાં પણ તે તમારું કંઈ બગાડી શકશે નહી. તો તમે આજેજ તમારી મુશ્કેલીઓથી છુટકારો મેળવવા માટે તમારે શનિદેવને પ્રસન્ન જરૂર કરવા જોઈએ. તો મિત્રો આજના આ લેખ દ્વારા તમને અમે એવા ઉપાય બતાવીશુ જેમાં શનિદેવના મંદિરની બહાર અમુક એવી ખાસ વસ્તુ મૂકવામાં આવે તો તમારી બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે.

શનિદેવનો ની કૃપા માટે કરો આ ઉપાય

અમે જે ઉપાઈ જણાવી રહ્યા છીયે એ તમારે શનિવારના દિવસે કરવો જોઈએ. કારણ કે શનિવાર એ શનિદેવને સમર્પિત રહે છે. આ ઉપાય માટે એક ફાટેલું ન હોય તેવું એક કાળા રંગનું કાપડ લો. આ કાળા રંગના કાપડને શનિદેવની પ્રતિમાની સામે રાખી દો. બાદમાં એક તેલનો દીવો પ્રગટાવો. તેના પછી આંબાની એક ડાળખી લો અને તેને હળદળમાં બોળી દો. આ ડાળખીને તમારે કલમના રૂપમાં વાપરવાની છે. આટલું કર્યા બાદ શનિદેવનું સ્મરણ કરીને આ ડાળખી અને હળદળ વડે એ કાળા કપડાં પર તમારી સમસ્યા લખો. આ વાક્ય બને તો ટૂંકાણમાં લખો.

મુશ્કેલી લખ્યા બાદ આ કપડાને 7 વાર વાળી દો. અને આ કપડાં પર કાળો દોરા વીટી લો. તેને કાળા દોરાથી બાંધતી વખતે સાત ગાંઠ મારવી. હવે આ કાળા રંગના કપડાને તમે પોતાના ખીસામાં રાખો. બાદમાં શનિદેવને તેલ અર્પિત કરીને એમની આરતી પણ કરો. પછી ભગવાન શનિદેવ પાસે તમારી બધી મુશ્કેલીઓ દૂર થવાની પ્રાર્થના કરો.

અને છેલ્લે શનિમંદિરના મંદિર ની આસપાસ આ કાળા રંગના બાંધેલા કપડાને રાખી દો. બહાર ન ફાવે તો તેને જમીનમાં પણ દાટી શકો છો, આવું કરવાથી થોડાજ દિવસોમાં તમારી મુશ્કેલીઓ દૂર થવા લાગશે.

Comments

comments


3,670 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × 3 =