શરીરમા થતા લીલા ચકામાં થવાનુ શું છે કારણ, કઈ વસ્તુની ઉણપ હોવાના કારણે પડે છે લીલા ચકામાં

અત્યારે કેટલીક વખત તો શરીરના કેટલાક ભાગમા તમને દુખાવો થતો હોય છે પરંતુ આપણે આ તેની પર ધ્યાન આપતા નથી અને તો ક્યારેક દુખાવો થતો હોય ત્યા ચકામા પણ તમને પડી જાય છે અને નિશાન જોતા તમને એવુ લાગે છે કે કદાચ કઇ ઇજા થઇ હશે કે જેના કારણે તમને શરીર પર આ ચકામા પડી ગયા છે. પરંતું શુ તમે એ જાણો છો કે શરીર પર આ દેખાઇ રહેલા આ નિશાન એ તમારા સ્વાસ્થ્ય માટે ગંભીર પણ હોય શકે છે. માટે તો ચાલો જોઇએ શરીર પર તમને થતા ચકામા કેમ અને કયા કારણોસર થાય છે.

અત્યારે સામાન્ય રીતે તમારા શરીર પર ઇજા થવાના કારણે તમારી લોહીની ધમનીઓને ઇજા પહોંચે છે. અને જેના કારણથી તમને તે ભાગ પર આછા લીલા રંગના નિશાન પડી જાય છે. અને આમ એટલા માટે થાય છે કારણ કે તમને ઇજા થવાથી નીકળનારુ લોહી એ કોશિકાઓમા ફેલાઇ જાય છે. અને જેને કન્ટૂશન કહે છે. પણ જ્યારે તમને આ નિશાન એ કોઇપણ ઇજા વગર જોવા મળે છે તો તમને તે સમસ્યા એ થોડીક ગંભીર થઇ જાય છે.

એનીમિયા

તમને કોઇપણ ઇજા થઇ હોય અને તેને તમે બરાબર કરવા માટે શરીરમા આર્યન અને જિંક એ આવશ્યકતા હોય છે. માટે તમારે શરીરમા આર્યનની ઉણપ હોવાના કારણે તમને પણ લીલા રંગના ચકામા એ પડી જાય છે.

પોષક તત્વની ઉણપ

અત્યારે શરીરમા વિટામીન અને મિનરલ એ ઇજા થવા પર તમને ઘા ભરવાનુ કામ કરે છે. પરંતુ આ એક પોષક તત્વોની ઉણપ એ થવા પર તમને શરીરમા લીલા ચકામા દેખાવવા લાગે છે. અને ખાસ કરીને તમને શરરીમા વિટામીન K અને C ની ઉણપના કારણથી પણ તમને લીલા ચકામા એ પડી શકે છે.

વૃદ્ધાવસ્થા

અત્યારે કેટલીક વખત તો ઉંમર વધવાની સાથે સાથે વ્યક્તિના શરીરની લોહીની ધમનીઓ એ સૂરજના કિરણોનો સામનો સહેલાઇથી કરી શકતી નથી. અને જેના કારણથી પણ શરીરમા તમને લીલા નિશાન એ પડી જાય છે.

Comments

comments


4,506 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 5 =