દેશ ની આજાદ કરવા સરદાર વલ્લભભાઈ પટેલે ખુબજ પ્રયત્ન કર્યા હતા.
અક્ટોબર 31, 1875 નડિયાદ મા થયો હતો તેમનુ મૃત્યુ ડિસેંબર 15, 1950 મુંબઇ મા થયૂ હતુ.
તેમની યાદ મા નર્મદા નદી મા પ્રસ્થાપિત કરવા મા આવી રહેલી સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા વીશ્વ ની સૌ થી ઉંચી પ્રતિમા “સ્ટૅચ્યૂ ઓફ યૂનિટી” ઍટલે કે ઍક્તા ની પ્રતિમા તરીકે જાણીતી થસે.
તેની ઉંચાઈ 182 મીટર ઍટલે કે નર્મદા ડેમ કરતા 1.5 ગણી અને 60 માળ ના બિલ્ડિંગ જેટલી ની બરાબર છે. આ ઉંચાઈ ન્યૂ યોર્ક ની “સ્ટૅચ્યૂ ઓફ લિબર્ટી” કરતા બમણી અને હાલ ની ચાઇના ની સૌથી ઉંચાઈ ધરાવતી બુદ્ધ ની મૂર્તિ કરતા પણ 30 મીટર વધારે છે. ઍટલે જ ભવિષ્યા ના થોડા દિવસો મા આ સ્થળ વિશ્વ પ્રસિદ્ધ ફરવા લાયક સ્થળો ની યાદી મા આવે તો ઍમા નવાઈ નથી.