શરમને નેવે મૂકી બોલીવુડ ના આ ૪ કલાકારો પોતાની દીકરીની ઉમરની છોકરીયો સાથે કર્યા લગ્ન, નં ૪ બધાના ફેવરીટ

અત્યારે આજ કાલ બૉલીવુડમા અનેક ફિલ્મોમા કામ કરનારા ઘણા કલાકાર છે જે લગ્ન કરી પોતાના પાર્ટનર સાથે પોતાનુ લગ્ન જીવન માણી રહ્યા છે. જે માંથી ઘણા આજે કેટલાય એવા કલાકાર છે જે બાળકો ના માતાપિતા બની ગયા છે પણ આજે અમે તમને એવા બૉલીવુડના એવા ૪ કલાકારો વિષે જાણવા જઈ રહ્યા છીએ જેમણે પોતાની દીકરીની ઉમરની છોકરીયો સાથે લગ્ન કર્યા છે.

૧) પ્રકાશ રાજ

કદાચ તમે પ્રકાશ રાજને આજ કાલની ઘણી બધી સાઉથ ઇન્ડિયન ફિલ્મોમા કામ કરતા એક વિલન તરીકે જોયા હશે પરંતુ તેમણે સાલ ૨૦૧૦ મા પોતાની બેટીની ઉંમરની છોકરી જેનું નામ છે પોની વર્મા સાથે લગ્ન કર્યા હતા.

૨) સૈફ અલી ખાન

અત્યારે બૉલીવુડના સૌથી ફેમસ કલાકાર એવા સૈફ અલી ખાને જયારે બીજી વાર અભિનેત્રી કરિના કપૂર સાથે નિકાહ કર્યા હતા અને આજે તે એક દીકરા તૈમુર ના પિતા પણ બની ગયા છે અને કરીનાની અને તેની વછે ઘણો ઉમરમા તફાવત છે।

૩) કબીર બેદી

૮૦ અને ૯૦ દાયકાની આમ તો ઘણી બધી ફિલ્મોમા કામ કરી ચૂકેલા એવા અભિનેતા કબીર બેદીએ અત્યારે સુધી ૩ વાર ફેરા ફર્યા છે જેમાં લાસ્ટ સમય તેઓએ પોતાની દીકરીની ઉમરની છોકરી સાથે ૩ લગ્ન કર્યા હતા.

૪) સંજય દત્ત

અત્યારે બધાની મોઢે ચડેલું નામ એટલે કે સંજય દત્તે પણ આજ સુધીમા ટોટલ ૩ લગ્ન કર્યા છે અને જે બાદ તેમણે ત્રીજા લગ્ન એ ખુબ નાની વયની અભિનેત્રી જે માન્યતા સાથે કર્યા હતા

Comments

comments


3,682 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 5 = 3