સમશાન યાત્રા જોતા જ બોલો આ શબ્દો પૂર્ણ થશે તમારી દરેક મનોકામના

નમસ્કાર મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એક એવી વસ્તુ વિશે કે જેના વિશે તમે અત્યાર સુધી ક્યારેય પણ
વિચાર્યું પણ નહીં હોય. સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિના જીવનનું સૌથી મોટું સત્ય છે મૃત્યુ. કોઈ પણ વ્યક્તિને એકના એક સમયે
મૃત્યુ અવશ્ય આવે છે અને આમ થવાથી કોઇ પણ વ્યક્તિ રોકી શકતું નથી. કોઈ પણ વ્યક્તિ પોતાના મૃત્યુને ટાળી શકતા નથી.

આપણે દરેક લોકો જાણીએ છીએ કે મૃત્યુ બાદ દરેક વ્યક્તિ ની સમશાન યાત્રા નીકળે છે અને ત્યારબાદ તેને તેના દ્વારા આ
સંસારમાંથી મુક્તિ આપવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે કોઈપણ વ્યક્તિ ની સમશાન યાત્રા નીકળે છે ત્યારે તેને ખૂબ જ શુભ
માનવામાં આવે છે. અને સાથે સાથે જ્યોતિષ શાસ્ત્ર ની અંદર પણ જણાવવામાં આવ્યું કે જો કોઈપણ વ્યક્તિ ની સમશાન યાત્રા લઈ
જતી વખતે અમુક ખાસ શબ્દો બોલવામાં આવે તો તેના કારણે તમારા જીવનની દરેક મનોકામનાઓ પૂર્ણ થઇ શકે.

શાસ્ત્રો અનુસાર જણાવવામાં આવ્યું છે કે સમશાન યાત્રા જોતી વખતે અમુક ખાસ પ્રકારના કાર્ય કરવામાં આવે તો તેના કારણે તમારી
કિસ્મત પણ ચમકી જાય છે. સાથે સાથે તમારી આર્થિક પરિસ્થિતિ ની અંદર પણ સારો એવો સુધારો થાય છે. આજે અમે આપને
બતાવવા જઈ રહ્યા છીએ કઈ છે એ વસ્તુઓ કે જેને સમશાન યાત્રા જોતી વખતે કરવાથી તમે પણ બની શકો છો ધનવાન.

જ્યારે તમે કોઇપણ સમશાન યાત્રા ને જતી જુઓ ત્યારે હંમેશાં ને માટે તમારા બંને હાથને જોડીને સમશાન યાત્રા ને નમન કરવું
જોઈએ, અને ભગવાન શંકર નુ સ્મરણ કરવું જોઈએ. નમન કરવાની સાથે સાથે કોઈ પણ આત્માના મોક્ષની મનોકામના કરવી
જોઈએ. જેથી કરીને તમે તમારા જીવનની અંદર અનેક પ્રકારની સફળતાઓ મેળવી શકો છો અને સાથે સાથે તમારા કિસ્મતના
દરવાજા ખૂલી જશે.

શાસ્ત્રોની અંદર જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામીને ભગવાન શંકરના દરબારમાં જાય છે. અને આથી જ કોઈપણ
વ્યક્તિ ની સમશાન યાત્રા જુઓ ત્યારે જો ભગવાન શંકરનું સ્મરણ કરવામાં આવે તો તેના કારણે તમારી યાદી પણ ભગવાન શંકર
સુધી પહોંચી જાય છે. જેથી કરીને ભગવાન શંકરની વિશેષ કૃપા તમારા પર બની રહે છે અને તમે પણ તમારા જીવનની અંદર દરેક
પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરી શકો છો.

Comments

comments


4,125 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 7 = 35