રોટલીનુ સેવન કર્યા બાદ ક્યારેય પણના કરવી જોઈએ આ પ્રકારની ભૂલો, વાંચી લો નહિતર પસ્તાવવુ પડશે

દરેક માણસ ની એક પ્રબળ ઈચ્છા હોય છે કે તે સ્વસ્થ તેમજ તંદુરસ્ત જીવન ગાળે. તેમના સમ્પૂર્ણ જીવન ક્યારેય પણ કોઈ શારીરિક કે માનસિક પીડા તેમના શરીર ને ના ભોગવવી પડે પરંતુ અત્યાર ના આ આધુનિક અને વ્યવસ્તા ભરેલ જીવનશૈલી મા કોઈ ને કોઈ સમસ્યા તો ઉદ્ભવી જ આવે. ઘણીવાર તો માણસ જાણતા-અજાણતા ઘણી ભૂલો કરી બેસે છે અને આવી ભૂલો ઘણીવાર મોટા જોખમો ને નોતરુ આપી શકે છે.

તો આજ ના આ આર્ટીકલ મા માનવી થી થતી આવી જ અમુક ભૂલો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ના થવી જોઈએ. આજ ની આ વાત મુખ્ય તો રોટલી થી લગતી છે. મોટેભાગે બધા જ લોકો ના મુખ્ય આહાર મા રોટલી નો સમાવેશ થતો હોય છે. આ રોટલી ની પસંદગી કરવા પાછળ નુ કારણ એવું કે રોટલી સ્વાસ્થ્ય માટે ઘણી લાભદાયી હોય છે. તેમા પણ જો ભારતીય આહાર ની વાત કરીએ તો રોટલી અને ભાત વિના તો કોઇપણ ભોજન અધૂરુ જ લાગે છે.

આ બન્ને સવાર ના નાસ્તા થી લઈ ને રાત્રી ના ભોજન સુધી અગત્ય નો ભાગ ભજવે છે. આ માટે જ સમગ્ર ભારત મા નિયમિત રોટલી નો ઉપયોગ ભોજન મા કરવામા આવે છે. આ સાથે રોટલી ને માનવી નુ મુખ્ય ભોજન પણ માનવામા આવે છે. આ સાથે મોટેભાગે ડોકટરો પણ સારા સ્વાસ્થ્ય માટે રોટલી ના સેવન પર ભાર આપતા હોય છે. આ રોટલી ના સેવન દરમિયાન જો અમુક વાતું નુ ધ્યાન રાખવામા ન આવે, તો તે નુકશાન પણ કરી શકે છે.

તો આજ ના આ આર્ટીકલ મા આ સંબંધિત જ વાત કરવા જઈ રહ્યા છીએ કે રોટલી ના સેવન બાદ કઈ-કઈ વાતો નુ ધ્યાન રાખવુ જોઈએ. તો સવ થી પેહલા આ એક વાત જણાવી દઈએ કે રોટલી ની સાથે કઈ-કઈ વસ્તુઓ ખાવી જોઈએ તેમજ કઈ-કઈ વસ્તુ ના ખાવી જોઈએ. આ બાબત નુ ધ્યાન એટલે રાખવુ પડે છે કેમકે જો આ બાબતો પર ધ્યાન ના દેવા મા આવે તો ઘણા ગંભીર રોગો ઉત્પન્ન થઇ શકે છે તેમજ બીજી ઘણી મુશ્કેલીઓ નો સામનો પણ કરવો પડી શકે છે.

તો પેહલા આ બાબત નુ ધ્યાન રાખવુ કે ક્યારેય પણ ભાત ની સાથે રોટલી ન આરોગવી જોઈએ. જયારે પણ આહાર મા રોટલી ખાતા હોય તો માત્ર ને માત્ર રોટલી જ ખાવી જોઈએ તેમજ જો ભાત ખાતા હોય તો માત્ર ભાત જ ખાવા જોઈએ. તેના પાછળ નો તથ્ય એવો છે કે જેથી શરીર મા ભારેપણુ ન લાગે. આ સિવાય રાત્રી દરમિયાન ના ભોજન મા ભાત ના ખાવા કેમકે તે જલ્દી પચતા નથી અને આરોગ્ય માટે નુકશાનદાયક નીવડે છે.

આ સાથે નિયમિત આ વાત નુ ધ્યાન રાખવુ કે રાત ના ભોજન મા હળવો ખોરાક લેવો જેથી ઊંઘ સારી આવે છે. તેમજ જો રાતે હળવો ખોરાક લીધો હોય તો તે સેહલાઈ થી પચી જાય છે. આ સાથે જો રોટલી ની સાથે ભાત ખાવા મા આવે તો કેન્સર થવા નુ જોખમ વધે છે. આ સાથે ઊંઘ આવવા મા પણ તકલીફ અનુભવાતી હોય છે અને ઘણીવાર તો શરીર મા અસ્વસ્થતા અનુભવાય છે. તેમજ ઘણા ડોકટરો ને કહ્યા મુજબ રાતે માત્ર રોટલી જ ખાવી જોઈએ. આ સાથે ડાયાબીટીસ ના દર્દીઓ ને તો ભાત બને ત્યાં સુધી ઓછા અથવા તો નહીવત ખાવા જોઈએ.

Comments

comments


3,364 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 5 =