આમ તો લસણ એ બહુ જ ગુણકારી હોય છે અને તે લગભગ બધી જ દવાઓમા કારગત નિવડે છે માટે એક ભારતીય હોવાના નાતે તમને આર્યુવેદમા પણ શ્રદ્ધા રાખતા હોય તો તમારે લસણના આ ગુણકારી ફાયદા પર પણ વિશ્વાસ હોવો જોઈએ અને દરેક રીતે લસણનો ઉપયોગ કરવાથી મનુષ્યના સ્વાસ્થ્ય ને ખુબ જ ફાયદો કરાવે છે અને તેમા વિટામિન a, b, અને c તેમજ સલ્ફ્યુરિક એસિડ પણ મળી આવે છે અને તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમા મળી આવતુ એલીસિન નામનુ ત્ત્તવ છે અને એલીસિન હેલ્થ માટે બેસ્ટ એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ફંગલ અને એન્ટી ઓક્સિડન્ટના રૂપમા કામમા આવે છે.
આ સિવાય આટલા બધા પોષક તત્ત્વો હોવાને કારણે તે ખુબજ ગુણકારી છે અને ખાસ કરીને તે લીવરમા થતી તમામ બીમીરાઓથી પણ આપણી રક્ષા કરે છે અને તો બીજી તરફ એ ખરતા વાળ રોકવામાં અને ધમનીઓને સાફ રાખવામા અને શરદી અને ખાંસી દૂર કરવામા અને રેસ્પીરેટરી પ્રોબ્લમ દૂર કરવામા પણ ખુબ મદદ કરે છે માટે તમને ખબર જ હશે કે કાચા લસણની કળીઓ ખાવી એ સ્વાસ્થ્ય માટે અતિ ફાયદાકારક છે અને તેના આવા ફાયદાને કારણે જ તે મિસરના પિરામિડ બનાવનારા કારીગકરો અને મજૂરો તેને ખિસ્સામા લઈને જ ફરતા હતા માટે આજે અમે તમને લસણનો વધુ એક એવો ઉપયોગ બતાવીશુ કે જે બહુ જ કારગત નીવડે છે.
રાત્રે સુતા પહેલા લસણને તમારા ઓશિકાની નીચે રાખવુ
લસણ મહારાજ લીલાઓ બહુ નોખી છે કારણ કે દુનિયાના અનેક દેશોમા લસણની કળીને રાત્રે બધા લોકો એ રાત્રે ઊંઘતા પહેલાના સમયે પોતાના તકિયાની નીચે રાખવામા આવે છે અને આવુ કરવા પાછળુ એક રોચક કારણ એ છે કે આવુ કરવાથી તમને રાત્રે ઊંઘ સારી આવે છે અને તે સાથે જ તમારુ સ્વાસ્થય એ પણ નિખરી જાય છે અને આવુ કરવાથી તે આપણને નેગેટિવ એનર્જિથી બચાવે છે અને આવુ કરવાથી તમારી ઊંઘ એ બહુજ આરામદાયક બની રહે છે.
લસણની કળી ઓશિકા નીચે રાખવાના છે આ ફાયદા
જો તમે લસણની કળીને તકિયાની નીચે રાખવાથી તમારી અનિન્દ્રા અને ખરાબ સપના આવવાની સમસ્યાને દૂર કરશે અને લસણમા ઝિંક પ્રચુર માત્રામા હોય છે એ આવામા જો આપણે તેને તકિયાની નીચે રાખીએ છીએ તો આપણને લસણમાંથી આવનારી ખુશ્બુ દિમાગમા સુરક્ષાની ભાવના પેદા કરે છે.
માટે આ એક બહુજ જૂની થેરાપી છે કે જેને ઘરના વૃદ્ધો અને બાળકોને સૂવડાવવા માટે તે અપનાવતા હતા અને આપણા પ્રાચીન સમયમા માન્યતા હતી કે લસણ એ લોકોને ખરાબ આત્માઓના પ્રભાવથી બચાવે છે અને તે ઘરની અંદર ખરાબ શક્તિઓ આવવા થી રોકે છે.