પોતાની દીકરીના મૃત્યુ ની રાહ જોઈ રહ્યો છે આ માણસ, કારણ જાણી ને હેરાન થઇ જશો

આજે અમે આ લેખ દ્વારા એક એવી ઘટના વિશે જણાવવાના છે કે તે ઘટના સાંભળી અને તમારું દિલ ભરાય જશે. અમે વાત કરીયે છે એક એવા પિતા ની કે જેણે પોતાની દીકરી માટે કબર ખોદી નાખી છે. જે પિતા ને પોતાની દીકરી માટે કબર સજાવી પડે છે તે પિતા ના દિલ ઉપર શું વીતતી હશે. તમને ખબર છે કે તે ત્યાં કબર ખોદી ને શું કરે છે?  તે પિતા પોતાની દીકરી ની કબર ખોદી ને તેની દીકરી ના મૃત્યુ ની રાહ જોઈ રહ્યા છે.

તે પિતા તેની લાડકી દીકરી ને કબર થી બીક ન લાગે એટલા માટે તેની દીકરી ને  રોજ તે કબર માં સુવડાવવા લઈ જાય છે. અને તેની સાથે પોતે પણ ત્યાં સુઈ જાય છે. એવું સાંભળવા માં આવ્યું છે કે તે છોકરી જાજા દિવસ જીવવા ની નથી. કારણ કે તે છોકરી ને ખુબજ ભયંકર બીમારી છે. જેનો ઈલાજ કરવા માટે હવે તેની પાસે પણ પૈસા રહ્યા નથી. એટલા માટે તે પિતા પોતાની દીકરી ના મૃત્યુ ની રાહ જોઈ  રહ્યા છે.

ચીન ના એક નાનકડા ગામ માં રહનારા ઝાંગ લીઓન અને તેની પત્ની ડેન્ગ ની એક 2 વર્ષ ની છોકરી છે. જેને થેલેસેમિયા જેવી ભયંકર બીમારી છે. તેની છોકરી નું મૃત્યુ અને તે છોકરી ને તે જગ્યા થી ડર  ન લાગે એટલા માટે તે તેની દીકરી ને કહે છે કે આ જગ્યા નાના છોકરાઓ ને રમવા માટે ની છે. તેના પિતા તેને કહે છે કે આ જગ્યા પર તે આરામ થી સુઈ પણ સકે છે.

તમને ખબર છે કે ઝાંગ તેની છોકરી ના ઈલાજ માટે દસ લાખ રૂપિયા ખર્ચ કરી નાખ્યા છે. પણ હવે એ સ્થીતી માં નથી કે વધારે પૈસા ખર્ચ કરી શકે. એવું સાંભળવા માં આવ્યું છે જે વ્યક્તિ ને આ બીમારી હોય તે વ્યક્તિ ને હિમોગ્લોબીન ની કમી થઇ જાય છે. ડોકટર એવું કહે છે કે આ બીમારી ના કારણે આ છોકરી એક વર્ષ થી વધારે જીવી સકે તેમ નથી.

Comments

comments


3,175 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × = 54