માત્ર 1500 રૂપિયા આપી ખોલાવો આ ખાતું, મેળવો એના દર મહિને 5500 પૂરા …

કોઈ પણ નોકરિયાત માણસ એવું જ ઈચ્છતો હોય કે કાશ દર મહીને ૫ થી ૬ હાત્ર વધારાના મળી જાય તો કેવી મજા આવે ! તો તમારી આ ઈચ્છા પૂરી કરશે પોસ્ટ ઓફીસ….જો કે તમારે એ સ્કીમમાં એક સાથે ઇન્વેસ્ટ કરવું પડશે, પરંતુ દર મહીને ૫૫૦૦ રૂપિયાની ગેરન્ટેડ આવક મળશે.
આ સ્કીમનું નામ છે

‘પોસ્ટ ઓફીસ મન્થલી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ‘

૧. શું છે આ સ્કીમમાં ?1

આ સ્કીમ એવા લોકો માટે બેસ્ટ છે જે રૂપિયા રોકીને વ્યાજ કમાવવા માંગે છે. આ ખાતાનો મેચ્યોરીટી પીરીયડ ૫ વર્ષનો હોય છે અને આ ખાતું દર મહીને ૧૫૦૦ રૂપિયાના ગુણાંકમાં ખોલાવી શકાય છે. અત્યારે આ સ્કીમમાં ૭.૩% જેટલુ વ્યાજ આપવામાં આવે છે. જો આ વાર્ષિક વ્યાજને ૧૨ મહિના પ્રમાણે વહેચી વ્યાજ દર મહીને પણ મેળવી શકાય છે.

૨. કોણ ખોલાવી શકે આ ખાતું?

ભારતનો કોઈ પણ નાગરિક આ ખાતું ખોલાવી શકે છે. આ ઉપરાંત ૧૦ વર્ષથી નીચેની ઉમરના બાળક માટે તેમના માતા પિતા આ ખાતું ખોલાવી શકે છે. અને ૧૦ વર્ષ પછી એ બાળક પોતે પણ આ ખાતું ખોલાવવાનો અને સંચાલિત કરવાનો અધિકાર મેળવી શકે છે.
આ પ્રકારનું ખાતું સિંગલ અને જોઈન્ટ એમ બંને રીતે ખોલાવી શકાય છે પરંતુ સિંગલ ખાતાની મહત્તમ રોકાણ કિંમત ૪.૫ લાખ છે જયારે જોઈન્ટ ખાતામાં ૯ લાખ છે.

૩. કઈ રીતે મેળવી શકો ૫૫૦૦/મહિનાની આવક?2

જો તમે આ ખાતામાં દર વર્ષે ૯ લાખ રૂપિયા જમા કરાવો તો ૭.૩ % લેખે ૬૫,૭૦૦ એટલે કે દર મહીને લગભગ ૫૫૦૦ રૂપિયા જેટલી આવક થઈ શકે છે.

રહી વાત મૂડીની, તો એ મેચ્યોરીટી સમય પછી બોનસ સાથે પાછા આપવામાં આવશે.આ જ કારણે આ સ્કીમ, આજના યુવાનો તેમજ રીટાયર્ડ કર્મચારીઓ માટે ખુબ જ ફાયદાકારક રહેશે.

લેખન.સંકલન : યશ મોદી

Comments

comments


7,182 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 9