તાજી જાણકારી

મીની ચીઝ સમોસા – આજે બનાવો આ ખૂબ ટેસ્ટી અને હેલ્ધી એવા આ સમોસા…

મીની ચીઝ સમોસા – આજે બનાવો આ ખૂબ ટેસ્ટી અને હેલ્ધી એવા આ સમોસા…
3,508 views

સમોસા એ ખૂબ જ લોકપ્રિય નાસ્તો છે. સ્કૂલ કે કોલેજ ની કેન્ટીન હોય કે પછી થિયેટર હોય સમોસા અચૂક થી લગભગ બધે જ મળતા હોય છે. ચા સાથે એની લિજ્જત બમણી થઇ જાય છે એમાં પણ આજકાલ ઘણાં બધા અલગ અલગ પ્રકાર ના સમોસા મળતા હોય છે જેમ કે આલુ મટર સમોસા,પનીર સમોસા, ચાઈનીઝ સમોસા, […]

Read More

ફરાળી શીંગ પાક – ફરાળમાં ખાઈ શકાય એવો સિંગ પાક સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને બનાવો, ખુબ પૌષ્ટિક છે..

ફરાળી શીંગ પાક – ફરાળમાં ખાઈ શકાય એવો સિંગ પાક સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને બનાવો, ખુબ પૌષ્ટિક છે..
3,550 views

મગફળીમાંથી પર્યાપ્ત માત્રામાં આયરન કેલ્શિય્મ અને જિંક મળી જાય છે.ઓમેગા 6 થી ભરપૂર મગફળી ત્વચાને કોમળ બનાવી રાખે છે.મગફળી ખાવાથી દિલથી સંકળાયેલા રોગો થવાના ખતરા ઓછા થઈ જાય છે.તો ચાલો ફરાળમાં મગફળીમાંથી બનતી મીઠાઈ શીંગ પાક ખાઈએ અને પરિવારને ખવડાવીએ. શીંગપાક બનાવવા જોઈતી સામગ્રી: ૧ બાઉલ મગફળીના દાણાનો ભુક્કો, ૧/૨ બાઉલ ખાંડ (સ્વાદ મુજબ)પાણી, ઘી […]

Read More

બાજરાના ગ્રીન સ્ટફ પરાઠા – સ્વાસ્થ્યવર્ધક ને પૌષ્ટિક છે તો ટ્રાય કરજો

બાજરાના ગ્રીન સ્ટફ પરાઠા – સ્વાસ્થ્યવર્ધક ને પૌષ્ટિક છે તો ટ્રાય કરજો
3,365 views

એક નવા જ પ્રકારના સ્ટફ પરાઠા.તમે બાળકોને, મોટાઓને લન્ચબોક્ષમાં આપી શકો છો.બાળકોને કલર વધારે પસન્દ હોય છે, અને બાળકો બાજરીના રોટલા કે પાલક જમવાની ના પાડતા હોય છે.તો ચાલો બાળકોના પ્રિય બટેકા જોડે બીજી બે વસ્તુ ખવડાવી લઈએ કે જેમને તે પસન્દ નથી. સામગ્રી: પરાઠા માટે 2 વાટકી ઘઉંનો લોટ, ૨ વાટકી બાજરાનો લોટ, ૨ […]

Read More

ખુબ જ ટેસ્ટી ચટપટી કોથમીરના દાંડલા, મરચા અને લસણની ચટણી….

ખુબ જ ટેસ્ટી ચટપટી કોથમીરના દાંડલા, મરચા અને લસણની ચટણી….
3,667 views

આ રેસિપી મને મારી ફ્રેન્ડે શીખવાડી છે તેને તેના બાએ શીખવાડી છે…. એમ જોઈએ તો આ રેસિપી ઓથએન્ટિક રેસિપી છે… જ્યારે કોથમીર બજારમાંથી લાવીને તેને વીણવા અથવા સાફ કરવા બેસીએ ત્યારે 60 ટકા સ્ત્રીઓ કોથમીરના પાંદડા લઇ તેના દાંડલા જવા દેતી હોઈ છે… પણ સાયન્સની નજરે જોઈએ તો તેની દાંડલીમાં જ વધારે ન્યુટ્રીશયન હોય છે…તો […]

Read More

આજે બનાવો ચટાકેદાર વડા પાવની સુકી ચટણી…..

આજે બનાવો ચટાકેદાર વડા પાવની સુકી ચટણી…..
3,404 views

હેલો ફ્રેન્ડઝ,હુ અલ્કા જોષી આજ ફરી હાજર થઈ છું એક નવી રેસીપી લઇ ને. તમે અલગ અલગ રીતે વડાપાવ ની રેસીપી જોઇને બનાવ્યા હશે પણ એ વડાપાવ જો એની ઓરિજિનલ સુકી ચટણી વગર ખાઇઅે તો વડાપાવ ખાવાની અસલી મજા જ ના આવે, મુંબઈ અને મહારાષ્ટ્રની એક એક ગલી મહોલ્લામાં મા તમને વડાપાવ વાળા ની લારી […]

Read More

મિકસ ધાન્ય અને મોરીંગા ઢેબરા

મિકસ ધાન્ય અને મોરીંગા ઢેબરા
3,402 views

———————સુપર ફુડ—————— હેલો ફ્રેન્ડઝ આજ હું તમારા માટે એક સુપર ફુડ ની રેસીપી લાવી છું તમે કહેશો કે સુપર ફૂડ એટલે શું? ફ્રેન્ડઝ સુપર ફુડ એટલે એક એવો ખોરાક જેમાથી તમને દરેક પ્રકારના પોષકતત્વો મળી રહે છે.જેમા એક સાથે ઘણા બધા પ્રકારના ધાન્ય નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેવાકે બાજરી, જુવાર, નાચણી, સોયાબીન,આ દરેક ધાન્ય […]

Read More

આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ રસમલાઇ…

આ રીતે ઘરે બનાવો સ્વાદિષ્ટ રસમલાઇ…
3,610 views

હેલો ફ્રેન્ડસ હું અલ્કા જોષી આજ લાવી છુ.બધા ને ખૂબ જ મનભાવન અને પ્રિય મિઠાઈ.એવી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે કે જેને બંગાળી મીઠાઈના નામ સાંભળીને મોઢાં મા પાણી ન આવે.રસગુલ્લા, ચમચમ, સંદેશ, ગુલાબ જાંબુ અને રસમલાઈ આ તો બધાના ફેવરિટ હોય છે.આપણે આ મિઠાઈઓ હમેશા દુકાન થી લાવીને ખાઈએ છીએ.કેમ કે ઘરે બનાવી ન […]

Read More

ખુબજ પૌષ્ટિક, હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન વેજીટેબલ સેન્ડવિચ, ક્યારે બનાવો છો ?

ખુબજ પૌષ્ટિક, હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન વેજીટેબલ સેન્ડવિચ, ક્યારે બનાવો છો ?
3,628 views

મિત્રો, આજે હું લાવી છું ખુબજ પૌષ્ટિક, હેલ્ધી અને ટેસ્ટી ગ્રીન વેજીટેબલ સેન્ડવિચ. આપણા શરીરને હેલ્ધી અને તંદુરસ્ત રાખવા માટે લીલા શાકભાજી ખાવા ખુબજ જરૂરી છે કારણ કે લીલા શાકભાજી આપણા શરીરને જરૂરી એવા બધાજ પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ, એન્ટી-ઓક્સિડન્ટ તેમજ ડાયેટરી ફાઇબર્સ સમાવે છે જે આપણા શરીરને બેલેન્સડ રાખે છે. માટે ડેઇલી રૂટિનમાં 5 -6 […]

Read More

ખજૂર-આંબલીની ચટણી ફટાફટ અને પરફેક્ટ બનાવો, સ્ટેપ બાય સ્ટેપ વિડીયો સાથેની રેસિપી જોઇને …

ખજૂર-આંબલીની ચટણી ફટાફટ અને પરફેક્ટ બનાવો,  સ્ટેપ બાય સ્ટેપ વિડીયો સાથેની રેસિપી જોઇને …
4,330 views

મિત્રો, અવનવા નાસ્તા હોય કે પછી ફરસાણ, પણ નાસ્તા અને ફરસાણની રંગત ચટણી વગર ફિક્કી લાગે છે. ચટણી નાસ્તા અને ફરસાણના સ્વાદમાં ચાર-ચાંદ લગાવે છે. જાણે કે ચટણી વગરની ડીશ અધૂરી લાગે છે, તો ચાલો જોઈએ ખજૂર-આંબલીની ચટણી ફટાફટ બનાવવાની પરફેક્ટ રીત સ્ટેપ બાય સ્ટેપ એ પણ વીડિયા સાથે સામગ્રી : * 200 ગ્રામ ખજૂર, […]

Read More

રવા(સુજી) ઉપમા સ્વાદના બેસ્ટ ને બનાવવામાં એક્દમ સરળ છે …

રવા(સુજી) ઉપમા સ્વાદના બેસ્ટ ને બનાવવામાં એક્દમ સરળ છે …
3,570 views

આજે હું ફટાફટ ઉપમા કઈ રીતે બનાવવો તે બતાવવા જઈ રહી છું. ઉપમા એ સાઉથની પોપ્યુલર ડીશ છે, જેને સૌ કોઈ હોંશે હોંશે આરોગે છે. જેને સ્પેશિયલી નાસ્તા માટે બનાવવાનું પ્રિફર કરાય છે. નાના મોટા સૌ કોઈને ખુબ જ પસંદ પડે છે. તો ચાલો બનાવીએ ઉપમા સામગ્રી : Ø 1/2 કપ સુજી ( રવો ) […]

Read More

એ પિતાએ એકલા હાથે પોતાના દીકરાને સાચવ્યો હતો એમની સાથે વહુનું આવું વર્તન… સમજવા જેવી વાર્તા…

એ પિતાએ એકલા હાથે પોતાના દીકરાને સાચવ્યો હતો એમની સાથે વહુનું આવું વર્તન… સમજવા જેવી વાર્તા…
3,784 views

‘ઓહ ગોડ… પપ્પાજી પ્લીઝ… તમે એક તો આખું રસોડું બગાડી નાખો અને ઉપરથી જ્વલિત તમારા લીધે મને સંભળાવે એ વધારામાં… તમારે શું રોજ સવારે દોઢડાહ્યા થઈને એની ચા બનાવવી હોય છે ?’ સવારના આઠ વાગ્યાનો સમય. શહેરના પોષ વિસ્તારમાં રહેતા હસમુખલાલને સંતાનમાં માત્ર એક દીકરો. જ્વલિતને તેમણે હર્શીદાબહેનના ગયા પછી લાડકોડથી ઉછેરીને મોટો કર્યો હતો. […]

Read More

ગુજરાતમાં ટ્યુશન મુક્ત શિક્ષણ આપવાનું બીડું ઝડપનાર શિક્ષકની વાત …..

ગુજરાતમાં ટ્યુશન મુક્ત શિક્ષણ આપવાનું  બીડું ઝડપનાર  શિક્ષકની વાત …..
5,149 views

ગુજરાતમાં ટ્યુશન મુક્ત શિક્ષણ બનાવવાનું  બીડું ઝડપનાર નાના એવા ગામનાં એક સામાન્ય શિક્ષક રોજ એમની વેબસાઇટની મદદથી 92 લાખ લોકોને આપી રહ્યા છે ફ્રીમાં શિક્ષણ…. કહેવાય છે કે, જો જીજાબાઈ જેવી મા શિક્ષક બને તો જ બાળકને સાચી કેળવણી અને શિક્ષણ મળી શકે ને જો બીજો શિક્ષક મા બને તો જ બાળકને સાચી યોગ્ય શિક્ષણ […]

Read More

સૂતાં પહેલાં કોફી પીવી નુકશાન કારક છે જાણો કેવી રીતે…

સૂતાં પહેલાં કોફી પીવી નુકશાન કારક છે જાણો કેવી રીતે…
4,144 views

કેટલાય માણસોને સૂતાં પહેલાં જ નીંદર આવી જાય છે પરંતુ કેટલાય માણસોને રોજ રાત્રે જલ્દી સુવામાં તકલીફ પડે છે. કેટલાય રિસર્ચમાં કહ્યું છે કે રોજના રાત્રે ૭થી ૯ કલાક નીંદર કરવી બહુ જરૂરી છે, પરંતુ કેટલાય માણસો એવા છે જે આનાથી પણ બહુ ઓછી નીંદર કરે છે. કેટલાય ઉપાયો એવા છે કે જેની મદદથી આ […]

Read More

રાફેલ ડીલ – હંગામા હૈ કયો બરપા ? તમને પણ ઉદ્ભવતા સવાલોના જવાબ મળી જશે…

રાફેલ ડીલ – હંગામા હૈ કયો બરપા ? તમને પણ ઉદ્ભવતા સવાલોના જવાબ મળી જશે…
3,505 views

રાફેલ ડીલ – હંગામા હૈ કયો બરપા ? વિરોધીઓ છેલ્લા કેટલાક સમયથી રાફેલ ડીલ મુદ્દે સરકાર પર હુમલાઓ કરી રહ્યા છે. વિમાનની અસલી કિંમત વિશેનો વિવાદ દુશ્મન દેશોને તેમાં મૌજુદ તકનીકી ખાસિયતો વિશે વાકેફ કરવા પૂરતો છે. તેમના બફાટને લીધે દેશની સુરક્ષા પર, યુદ્ધનીતિ પર તથા એક વિશ્વસનીય અને વ્યુહાત્મક ભાગીદાર એવા સહયોગી દેશ ફ્રાંસ […]

Read More

પતિ અને પત્ની જયારે બોલચાલમાં સમ સામે આવે ત્યારે શું કરવું, સમજો અને મિત્રો સાથે શેર કરો…

પતિ અને પત્ની જયારે બોલચાલમાં સમ સામે આવે ત્યારે શું કરવું, સમજો અને મિત્રો સાથે શેર કરો…
3,572 views

“લગ્નજીવનમાં સ્ત્રીનું સમર્પણ” “લગ્નજીવનના આટલા વર્ષેય, તમે બન્ને ‘મેડ ફોર ઈચ અધર’  જ લાગો છો. તમે બન્ને સાથે રહીને કાયમ ખુશ કેમ રહી શકો છો ?” તન્વીએ તેની ફ્રેન્ડનીલાને પૂછ્યું. નીલાએ પોતાના ચહેરા પર જે સ્મિતનું સૌંદર્ય પાથર્યું હતું તે વધુ ફેલાવીને કહ્યું, ” it’s so easy dear !! પુરુષ અને સ્ત્રી જ્યારે લગ્નગ્રંથિથી જોડાઈ […]

Read More

સસ્કેચવાન – કેનેડા જવા માંગતા મિત્રો માટે આ માહિતી ખૂબ ઉપયોગી અને જાણવા જેવી છે…

સસ્કેચવાન – કેનેડા જવા માંગતા મિત્રો માટે આ માહિતી ખૂબ ઉપયોગી અને જાણવા જેવી છે…
4,283 views

હાલમાં ઘણા લોકો કેનેડાની PRની ફાઈલ મૂકી રહ્યા છે તેમજ તે માટે IELTSની તૈયારી પણ કરી રહ્યા છે.ત્યાં જવા માટે IELTSમાં ઓછામાં ઓછા ૭.૫ બેન્ડ (દરેક મોડ્યુલમાં ૭ બેન્ડ) લાવવા અનિવાર્ય છે. પરંતુ હાલમાં કેનેડા જવાવાળા લોકો એટલા બધા વધી ગયા છે કે ઓન્ટારિયો, ઓટ્તાવા જેવા મુખ્ય રાજ્યોમાં સીધું PR મેળવવું અઘરું થઈ ગયું છે. […]

Read More

5 ખૂબ જ મોંઘી વસ્તુઓ જે અમિતાભ બચ્ચન જોડે છે…

5 ખૂબ જ મોંઘી વસ્તુઓ જે અમિતાભ બચ્ચન જોડે છે…
3,812 views

બોલીવુડના દિગ્ગજ તેમજ જાણીતા અભિનેતાઓમાંથી એક એટલે અમિતાભ બચ્ચન હાલની ઉંમરે પણ યુવાન અભિનેતાઓને શરમમાં મૂકીને એટલી એનેર્જીથી એક્ટિંગ કરે છે. જો કે એક સમય એવો આવી ગયો હતો જયારે અમિતાભ બચ્ચન તેમનું બધું ગુમાવી બેઠા હતા પરંતુ તેમની મહેનતે તેમને શહેનશાહ બનાવ્યા. આજે તેઓ પાસેએટલી બધી પ્રોપર્ટી છે કે જેની કિંમત ૭૦૦ કરોડથી પણ […]

Read More

એક એક વાર્તાના દ્રશ્ય તમારી નજર સામે દેખાશે, લાગણીસભર અને વિચારવા જેવી વાર્તાઓ…

એક એક વાર્તાના દ્રશ્ય તમારી નજર સામે દેખાશે, લાગણીસભર અને વિચારવા જેવી વાર્તાઓ…
4,468 views

૧. ફાનસ – ભારતીબેન ગોહિલ ઘડિયાળનો કાંટો ચાર પર પહોંચતાની સાથે જ મોહનલાલ ઊઠ્યા. રાત્રે જ તૈયાર કરી રાખેલ ફાનસ હાથમાં લીધું ને નીકળી પડ્યા. વર્ષોથી પોતાના હાથે જ  ખોલ-બંધ કરેલ ફાટક જે હવે ઓટોમેટિક થયેલ હતું તેના પર હાથ મૂક્યો. ટ્રેન આવી પહોંચી. ટ્રેનનો લય-તાલ, ગંધ-સુગંધ, ભીડ-ખાલીપો કંઈ કેટલુંય શ્વાસમાં ભરી લીધું. ટ્રેન પસાર […]

Read More

તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે…

તમારું આજનું રાશી ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે…
4,141 views

મેષ (9 સપ્ટેમ્બર, 2018) આજે તમને થાક લાગશે અને શક્યતા છે કે તમે સાવ નાની-નાની બાબતોમાં ગુસ્સે થઈ જશો. આજે તમે સારૂં એવું ધન કમાશો-પણ ધનને તમારી આંગળીઓ વચ્ચેથી સરકી જવા ન દેતા. તમારી પત્નીની સિદ્ધિને બિરદાવો અને તેની સફળતા અને સારા ભાગ્યનો આનંદ માણો. તેને બિરદાવવામાં ઉદારતા અને નિષ્ઠા દાખવો. તમારી માટે પ્રેમ પવનમાં […]

Read More

ભારતીય બોલરો સામે ઈંગ્લેંડે ટેકવ્યા ઘુટણ, આગળ શું થશે ? તમને શું લાગે છે ?….

ભારતીય બોલરો સામે ઈંગ્લેંડે ટેકવ્યા ઘુટણ, આગળ શું થશે ? તમને શું લાગે છે ?….
3,259 views

અત્યારે ભારત અને ઈંગ્લેંડ વચ્ચે ૫ ટેસ્ટની સીરીઝ ચાલી રહી છે જેમાં ભારત ૩-૧ થી પાછળ છે. ભારત T-૨૦ માં આગળ હતું જયારે ઈંગ્લેંડ વનડેમાં. ભારતની આ ટુર ખુબ જ મોટી અને આતુરતાથી ભરપુર રહી છે જેમાં કોની જીત થશે અને કોની હાર, એ છેલ્લા સમય સુધી નક્કી કરવું પણ અઘરું હતું. આજે અમે આ […]

Read More

Page 61 of 303« First...2040...5960616263...80100120...Last »