તાજી જાણકારી
14,840 views * નવી પેન લીધા પછી 97 % લોકો પોતાનું જ નામ લખે છે. * લગભગ છ મહિનાની ઉમર સુધી બાળકોની આંખોમાંથી આંસુ નથી નીકળતા. * દુનિયાની સૌથી લામ્બી ગુફા વિયેતનામ માં છે, જેની અંદર એક લાંબી નદી, જંગલ અને વાતાવરણ છે. * ઉમર વધતાની સાથે જ મનુષ્યના કાન અને નાકમાં વૃદ્ધિ થાય છે પણ જનમથી […]
Read More
7,428 views તાન્ઝાનિયાના નેટરોન સરોવરનું તાપમાન ૬૦ ડિગ્રી સેલ્સિયસકરતાં વધારે રહે છે અને તેના પાણીમાં સોડા અને ખારાશનું પ્રમાણ પણ ઘણું વધારે છે. તેથી તેને જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ માટે ઉપયુક્ત માનવામાં આવતું નથી. વધારે પડતુ ગરમ હોવાથી અહીં એક વાર છલાંગ લગાવનાર જીવ સખત પથ્થરમાં ફેરવાઇ જાય છે. તમે ઘણી અનોખી અને કુદરતી સૌંદર્યથી ભરપૂર નદીઓ […]
Read More
5,283 views આજના યુગમાં માણસને કામ કરવા માટે ચોવીસ કલાક કલાક પણ ઓછા પડે છે અને બીજી બાજુ મોંઘવારી વધું ને વધું વધતી જ જાય છે. માણસ મહેનત તો ખુબ જ કરે છે તેમ છતાં પણ તે સંતુષ્ટ જોવા મળતો નથી. તેનું કારણ એ પણ છે કે તેને વાસ્તુદોષ વિશે પુરતી જાણકારી નથી અને તેના કારણે તે […]
Read More
10,656 views દુનિયામાં પાગલ લોકોની કમી નથી. અમુક લોકો એવા હોય છે જેણે બીજાને હેરાન કરીને ખુશી મળતી હોય છે. આ વિડીયોમાં એક માણસ એવો જ છે જે બીજા લોકોને હેરાન કરતો રહે છે. જુઓ આ ફની વિડીયોને…
Read More
5,825 views ફેસબુક પર અંગ્રેજીમાં સૌથી વધુ વખત શેર થયેલ ઈંગ્લીશ સ્ટોરીનું ગુજરાતી વર્ઝન આજે જ માણો અને ગુજરાતીઓમાં શેર કરો ! “મારે છુટા છેડા જોઈએ છે” એક મોડી રાત્રે હું મારા ઘરે ગયો. મારી પત્ની મને જમવાનું પીરસતી જ હતી કે મેં એનો હાથ પકડીને રોકતા કહ્યું. મારે તારી સાથે એક મહત્વની વાત કરવી છે. તે […]
Read More
6,481 views કેરલ પહેલાથી જ લોકોની ફેવરીટ પ્લેસ બનેલ છે. અહીના અદ્ભુત નઝારો પર્યટકોને પોતની તરફ આકર્ષિત કરે છે. મોટાભાગે અમે કેરલ ના ઘણા બધા ફેમસ પર્યટક સ્થળો વિષે જણાવી ચુક્યા છીએ, તેથી હવે કેરલના કોચ્ચી શહેર વિષે જાણીએ. કોચ્ચી કેરલની વ્યાપારિક રાજધાની છે. કોચ્ચીમાં દેશના સૌથી જુના પોર્ટ્સ (બંદરો) આવેલ છે. આ શહેરને ‘અરબ સાગરની રાણી’ […]
Read More
5,623 views પિઝ્ઝા એક એવું ફૂડ છે જેણે કોઈ પણ ન કહી શકે કે અમને આ નથી ભાવતા. બાળકોથી લઇ યંગસ્ટર્સ અને વૃધ્ધો સુધીના તમામ લોકો આને પ્રેમથી ખાય છે. શું તમે ક્યારેય સૌથી લાંબા પિઝ્ઝા ખાધા છે? જો ના, તો આવો અહી !! વેલ, કેલિફોર્નિયા નું સીટી લોસ એન્જેલસ માં બનાવવામાં આવેલ ૨ કિલોમીટર લાંબા પીઝ્ઝાને […]
Read More
12,025 views મેનલેન્ડને નોઈરમૌટીયર આઈલેન્ડ સાથે જોડતી “પેસેજ દુ ગોડ્સ” નામનો આ માર્ગ ફ્રાંસના એટલાન્ટીક કોસ્ટ પર સ્થિત છે. ફ્રાંસમાં ગોડ્સનો અર્થ એ થાય છે કે ‘ચપ્પલ ભીના કરીને રસ્તો ઓળંગવો” તમે પણ વિચારતા હશો કે છેવટે આ માર્ગમાં છે શું. ફ્રાંસનો આ માર્ગ કઈ સામાન્ય નથી પણ જરા હટકે છે. કારણકે આ માર્ગમાં ફક્ત બે દિવસમાં […]
Read More
3,758 views સામગ્રી :- ચોખા – ૧ વાટકી લીલી ડુંગળી – ૨૫૦ ગ્રામ કાચી કેરી – ૨ નંગ વટાણા – ૧૦૦ ગ્રામ ઘી – ૨ -૩ ટેબલ સ્પૂન કૅપ્સીકમ – ૧ નંગ જીરુ મીઠુ – સ્વાદ પ્રમાણે કોપરાનુ છીણ – ૧ વાટકી તજ ૨ – ૩ ટુકડા લવિંગ ૩ થી ૪ નંગ લીલા મરચા ૪ નંગ રીત […]
Read More
7,322 views મોબાઇલ ફોનની સુવિધાઓ અને મનોરંજનને ધ્યાનમાં રાખીને સતત તેનો ઉપયોગ વધતો જાય છે. મોબાઇલફોનના લોકો એટલા બધા ક્રેઝી થઇ ગયા છે કે મોબાઇલ વગર હવે લોકોની જિંદગી અધુરી લાગે છે. તાજેતરમાં બહાર આવેલા એક સર્વેમાં લોકોના મોબાઇલ ફોન પ્રત્યેની દિવાનગીનો ચોંકાવનારૂં સત્ય બહાર આવ્યું હતું.સર્વે પ્રમાણે 57 ટકા લોકો માને છે કે તેઓ સ્માર્ટફોન વગર […]
Read More
7,879 views 3 વ્યક્તિઓ માટે ‘મેથીના મુઠિયા’ બનાવવાની રીતસામગ્રી: 1 જૂડી મેથીની લીલી ભાજી સમારેલી 1 ½ ટીસ્પૂન લીલા મરચાં-આદુની પેસ્ટ 4 ટેબલસ્પૂન ઘઊંનો લોટ 2 ટેબલસ્પૂન રવો 1/3 ટીસ્પૂન મરીનો પાવડર ½ ટીસ્પૂન જીરું ¼ ટીસ્પૂન સોડા-બાય-કાર્બ 3 ટેબલસ્પૂન તેલ 1 ટીસ્પૂન સમારેલું લસણ 2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી ડુંગળી 1 ટેબલસ્પૂન લીંબુનો રસ 1 ½ ટેબલસ્પૂન તાજુ દહીં 2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર મીઠું સ્વાદ અનુસાર રીત: – એક બાઉલમાં બારીક સમારેલી […]
Read More
3,956 views વિશ્વમાં ચીઝ કે પર્ફ્યુમ જેવી વસ્તુઓની વાત આવે એટલે ફ્રાન્સનું નામ બધાને અચૂક યાદ આવે, પરંતુ 2014ના વર્ષમાં ફ્રાન્સના ભાગે રડવાનું આવ્યું છે. લંડનમાં તાજેતરમાં યોજાયેલા 26મા વર્લ્ડ ચીઝ એવોર્ડમાં ઈંગ્લેન્ડના એક ડેરી ફાર્મર પરિવાર દ્વારા બનાવવામાં આવેલી સોફ્ટ બ્લ્યુ ચીઝને વિશ્વની સૌથી શ્રેષ્ઠ ચીઝનો એવોર્ડ આપવામાં આવ્યો છે. બીબીસી ગુડ ફૂડ શો દ્વારા આયોજિત […]
Read More
4,780 views ડ્રાય સ્કિન અને ડ્રાય હેર એ વિન્ટરની મુખ્ય સમસ્યા છે. જોકે એવી ઘણી સરળ ટિપ્સ છે જેનાથી તમે ઘરે બેઠા આ સમસ્યાને બહુ આસાનીથી ઉકેલી શકો છો. બસ જરૂર છે કિચનમાં ઉપયોગી થતાં પદાર્થના સૌંદર્યવર્ધક ગુણો જાણવાનીએક્સ્ટ્રીમલી ડ્રાય સ્કિનચાર ટેબલસ્પૂન એલોવેરા જેલમાં એક ટીસ્પૂન ગ્લિસરીન ઉમેરીને મિક્સ કરી દો. આ મિશ્રણને ચહેરા પર લગાવો. ત્રીસ […]
Read More
22,474 views બધા લોકો જાણે જ છે કે લસણનો ઉપયોગ ભોજન બનાવવામાં અને બીજી પણ ઘણી જગ્યાએ વાપરી શકાય છે. લસણ નાખ્યા વગર જો ભોજન કરવામાં આવે તો તેનો સ્વાદ એકદમ ફિક્કો લાગે. આ ઘણા બધા ઔષધીય ગુણોથી ભરપૂર છે. આ ઘણી બધી બીમારીઓને રોકવામાં કારગર છે. આની ગંધ તેજ અને સ્વાદ તીખો આવે છે. જો તમે […]
Read More
3,641 views હાસ્ય રસપાન કરાવવાના હેતુથી કોમેડી ફેક્ટરી દ્વારા તારીખ 5 સપ્ટેમ્બરે રાત્રે ગુજરાતી નાઇટ આઉટનું રંગીન આયોજન કરવામાં આવ્યુ હતુ.પંડીત દિનદયાલ ઉપાધ્યાય ઓડીટોરીયમમાં યોજાયેલ આ નાઇટ આઉટમાં અંત સુધી લોકો પેટ પકડીને હસ્યા હતા.કોઇ પણ વાતમાં કોમેડી કરવાની મનન દેસાઇની અનોખી હાસ્યકળાઓ દર્શકોને હાસ્ય રસમાં તરબોળ કરી દીધા હતા.કાર્યક્રમની શરુઆત ગુજરાતના લોકપ્રિય ગાયક પાર્થિવ ગોહીલના મધુર […]
Read More
3,780 views બાળકો ને સેન્ડવિચ તો પ્રિય હોય જ છે. આ સેન્ડવિચ નાસ્તા માં કે સાંજ ના જમવામાં પીરસી શકાય. આ સેન્ડવિચ ને આપ ટોસ્ટર માં પણ બનાવી શકો. આ સેન્ડવિચ હજારો રીતે બનાવી શકાય. આપને પસંદ હોય એવો મસાલો ભરી શકાય. આજે હું એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી મસાલા ગ્રીલ સેન્ડવિચ ની […]
Read More
3,664 views પનીર બટર મસાલા, એ સૌથી લોકપ્રિય અને સૌથી વધુ રેસ્ટોરન્ટમાં વેચાતું શાક છે. થોડું તીખું અને ખૂબ જ સ્વાદિષ્ટ આ શાક ઘરે બનાવવું પણ ખૂબ જ આસાન છે. વેકેશન માં જરૂર ટ્રાય કરજો , બાળકો અને મોટા બધા જ ખુશ થઈ જશે. સામગ્રી :: • 250 gm તાજું પનીર, મોટા ચોરસ ટુકડા કરવા, • 3 […]
Read More
4,278 views બ્રેડ અને ઘર ની સામાન્ય વસ્તુ માંથી બનતા આ instant સ્વાદિષ્ટ વડા , બનાવા માં ખૂબ જ સરળ છે. ના પલાળવાની જંજટ , ના વટવા ની માથાકૂટ. ઇન્સ્ટન્ટ બનતા આ વડા માં આપ મરજી મુજબ શાક ઉમેરી શકો છો. બાળકો ને સાંજ ના નાસ્તા માં , કે મહેમાનો ને જમવા માં પીરસો .. આ વડા […]
Read More
3,610 views તમે હાંડવાનું ખીરું પલાળતા અગાઉથી ભૂલી ગયા છો? કોઈ જ ટેન્શનના લો આજે ઝટપટ બની જાય એવો અને ખૂબ જ પૌષ્ટિક એવો દૂધીનો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવાની રીત લાવી છું. જે નોનસ્ટિક પેનમાં ફટાફટ બની જાય છે અને બહારનું ક્રિસ્પી પડ પણ વધુ હોવાથી ખાવાની વધુ મજા આવે છે. આને ડંગેલા પણ કહેવામાં આવે છે. બાળકો […]
Read More
3,818 views દરેક યુવતી ની એક જ ઈચ્છા હોય છે કે એની સ્કિન હમેંશા યુવાન રહે અને ચમકતી રહે. કોઈપણ ઉંમર હોય પણ હંમેશા સુંદર દેખાય. આજકાલ માર્કેટમાં બહોળા પ્રમાણ માં સૌંદર્ય પ્રસાધનો મળે છે જે ઘણા મોંઘા હોય છે અને કેમિકલ વાળા હોય છે. જે ઘણીવાર આપણી સ્કિન ને અનુરૂપ નથી હોતા. અને એવું શક્ય નથી […]
Read More