તાજી જાણકારી
5,533 views જ્ઞાાનના કેન્દ્ર એવા તક્ષશિલા વિશ્વવિદ્યાલયમાં આચાર્ય રહેલા ચાણક્ય રાજનીતિના ચતુર ખેલાડી હતા અને આ જ કારણે તેમની નીતિ કોરા આદર્શવાદ પર નહીં, પરંતુ વ્યાવહારિક જ્ઞાાન પર ટકેલી છે. આ વાત તેમની નીતિઓ પરથી સ્પષ્ટ થાય છે. મૂર્ખતા કષ્ટદાયક છે, યૌવન પણ કષ્ટદાયક છે અને બીજાના ઘરે નિવાસ કરવો એ સૌથી વધારે કષ્ટદાયક છે. મનુષ્યે દરરોજ એક […]
Read More
6,135 views આપણને સંગીત સાંભળવું ગમે છે. માણસો તો ઠીક કેટલાક પ્રાણીઓ પણ સંગીતના તાલે ડોલવા લાગે છે. સંગીતના સૂર એક જાતનો અવાજ છે. ઘોંઘાટ પણ અવાજ જ છે. પરંતુ સંગીત સાંભળવું આપણને ગમે છે અને ઘોંઘાટમાં માથંુ પાકી જાય. સંગીતમાં શું જાદુ છે. તે જાણો છો ? અવાજ કોઇ પણ વસ્તુની ધ્રુજારીથી પેદા થાય છે અને […]
Read More
8,579 views તમે નવો ફોન કરવાનું વિચારી રહ્યાં છો? તો સેમસંગ દ્વારા આવતીકાલે શાનદાર ડિઝાઈન વાળો હેન્ડસેટ ગેલેક્સી આલ્ફા લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ ફોન વજનમાં ખૂબ હલકો છે. આ ફોન બે મોડલમાં ઉપ્લબ્ધ છે અને તે એન્ડ્રોઈડ કિટકેટ આધારિત છે. આ ફોન ચારકોલ બ્લેક, ડેઝલિંગ વાઇટ, ફ્રોસ્ટેડ ગોલ્ડ, સ્લિક સિલ્વર અને સ્કુબા બ્લુ કલરમાં ઉપલબ્ધ […]
Read More
6,066 views ઓલિવ ઓઈલનુ નામ તમે અનેક વખત સાંભળ્યુ હશે તો આજે તેના ઉપયોગ વિશે પણ જાણી લઈએ. જો તમને એવુ લાગતુ હોય કે તમારા શરીરમાંથી કોમળતા અને નાજુકતા ગાયબ થઈ ગઈ છે તો તમારે ઓલિવ ઓઈલનો ઉપયોગ તો કરવો જ રહ્યો. ઓલિવ ઓઈલનો ઉપયોગ ભોજનમાં કરવામાં આવે તો શરીરમાં ચરબીનું પ્રમાણ તો ઘટાડી જ શકાય છે […]
Read More
8,061 views ફિલ્મોની નાના છોકરાઓનાં માનસ પર શું અસર પડતી હોય છે, તેનો આ દાખલો પૂરતો છે… “એક છોકરાએ સ્કૂલની પરીક્ષામાં ઉત્તરવહીનાં પહેલા પેજ પર લખ્યું :” “નોંધઃ આ આન્સર શીટમાં લખેલા દરેક જવાબ કાલ્પનિક છે, જેમનો કોઇ પુસ્તક કે નોટ્સ સાથે સંબંધ નથી!!!” સૌજન્ય દિવ્ય ભાસ્કર
Read More
5,425 views મિત્રો ! આ પોસ્ટ એવી છે કે જો તમે આ નવા વર્ષમાં આનું અમલ કરશો તો તમારું આવતું વર્ષ ૧૦૧% બદલાઈ જશે !! એ મારી ગેરેંટી! “એન્થની રોબીંસનનું એક પુસ્તક છે “ Unlimited power “. આ પુસ્તકમાં એણે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. એક ગુનેગારને મૃત્યુદંડની સજા કરવામાં આવી. અને એની મૃત્યું માટેની તારીખ પણ […]
Read More
6,919 views “મેકમાસ્ટર યુનિવર્સિટીના સંશોધકો દ્વારા હાથ ધરવામાં આવેલો અભ્યાસ એવો નિર્દેશ કરે છે કે જો કોઈપણ વ્યક્તિએ યુવાન રહેવું હોય અને તંદુરસ્તી સાથે લાંબું આયુષ્ય મેળવવું હોય તો તેણે અઠવાડિયામાં સતત ત્રણ દિવસ સામાન્ય કસરત કરવી જોઈએ અને ટ્રેડમિલ પર ચાલવું જોઈએ તેમજ દોડવું જોઈએ. આવી કસરત કરવાથી શરીરમાં ચુસ્તી અને સ્ફૂર્તિ પણ જળવાય છે અને […]
Read More
7,911 views વેસ્ટમાંથી બેસ્ટ !! “આપણી ફેન કલબના બેન “સ્નેહલ બેન પટેલ” દ્વારા બનાવેલ એક અદભૂત કૃતિ !! ખબર પડી શું છે ? પીસ્તા ના ફોતરાને કલાત્મક રીતે ગોઠવીને એક અદભૂત શો પીસ બનાવેલું છે !!” છે ને અદભૂત ! ગમે તો સ્નેહલબેનનો ઉત્સાહ અચૂક વધારજો!! સૌજન્ય દિવ્ય ભાસ્કર
Read More
10,090 views i બઝ સેમસંગ ઇમર્જીંગ ટેક્નોલોજી લેબના સંશોધકોએ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ સાથે મળીને એક મોબાઇલ ડિવાઇસ બનાવી છે જે માઇન્ડના ઉપયોગથી કંટ્રોલ કરી શકાય. આ ઇનોવેશન એવા લોકો માટે આશીર્વાદ સમાન હશે જેઓ મોબાઇલ ઇમ્પેરમેન્ટ્સથી પીડાય છે અને ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીમાં પણ તેની ઉંડી અસર થશે. અત્યારે સંશોધકો સેમસંગ ગેલેક્સી નોટ ૧૦.૧ના ફીચર્સ અનુસાર કામ કરી રહ્યા છે. […]
Read More
3,851 views ડિજિટલ લોક લગાવ્યા બાદ એક એપ્લિકેશનને ડાઉનલોડ કરતાં જ આ તાળું કામ કરવા લાગે છે જો તમે ચાવી ભૂલવાની આદતથી હેરાન છો તો હવે તમારે ચિંતા કરવાની જરૃર નથી, કારણ કે હવે તમે તમારા સ્માર્ટ ફોનથી જ તમારા ઘરનો દરવાજો ખોલી શકશો. એક સરવે દ્વારા જાણવા મળ્યું છે કે મોટાભાગનાં લોકો ચાવીને ભૂલી જવી અથવા ચાવીને સંભાળીને […]
Read More
4,396 views અધ્યાત્મિક પથ પર ન સમજી શકાય તેવા સર્વે પ્રશ્નોના સમાધાનની જડીબુટ્ટી એટલે શ્રી સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી જે વાણી વહી તેનાં કુલ ૧૨૦૦ જેટલાં વચનામૃતો થયાં હતાં સમગ્ર માનવજાતના સાધકવૃંદને તિમિરમાંથી પ્રકાશમાં, અસત્માંથી સત્યમાં અને જન્મોજન્માન્તરમાંથી – ભગવદ્ ધામમાં લઈ જવામાં સહાયભૂત થનાર જો કોઈ શિરમોડ ગ્રંથ હોય તો એ વચનામૃતમ્ ગ્રંથ છે. આ અપૂર્વ ગ્રંથરત્નરૃપી […]
Read More
6,259 views જુની ગર્લફ્રેંડનું અચાનક માનસિક સંતુલન બગડવાથી નવી ગર્લફ્રેંડ તરત જ જોઈએ છે.. તેથી રસ ધરાવતી છોકરીઓએ તરત જ સંપર્ક કરવો … … નિયમ આ પ્રમાણે … મિત્રો સાથે હોઉ તો દસવાર ફોન કરવો નહી ભૂતકાળનો વિષય કાઢીને માથુ દુખાવવુ નહી કોઈપણ વાતની જીદ કરવી નહી મહિનામાં એક જ વાર બગીચામાં પાણીપુરી મારે આ જ ભૈયા […]
Read More
3,508 views સસ્તો, સારો અને ભાષાઓ માટે સુવિધાજનક ગુગલનો એન્ડ્રોઇડ વન ભારતમાં લોન્ચ થયો, પરંતુ યુઝર્સને તે વધારે પસંદ પડ્યો નથી.કારણ કે, દાવો કરવામાં આવ્યો હતો કે ગુગલના એન્ડ્રોઇડ વન થકી સ્માર્ટફોનની દુનિયા બદલાવાની છે, મોબાઇલમાં ક્રાન્તિ આવવાની છે, પરંતુ તેવું કંઇજ થયું નહીં. ફેક્ટ ફાઇલઃ એન્ડ્રોઇડ વન ગુગલનું એક એવું વિશિષ્ટ પ્લેટફોર્મ છે, જેનો ઉદ્દેશ્ય સસ્તા અને […]
Read More