ત્રણ લીંબુનો આ ઉપાય ચમકાવી દેશે તમારું ભાગ્ય

મિત્રો તમને એક વાત ની તો ખબર જ હશે જે ગમે એટલી મહેનત કરો ગમે  એટલી માથાકૂટ કરો છેલ્લે તી બધો ખેલ કિસ્મત નો જ છે. ઘણા લોકો થોડી મહેનત કરે ત્યાં જ તેને ઘણું બધું મળી રહેતું હોય છે જયારે ઘણા લોકો મહેનત કરી કરી  ને થાકી જાય છતાં તેઓ ને એમનું ફળ નથી મળતું. લાખ મહેનત પછી પણ તેઓ ને અસફળતા જ મળે છે. અને તેનું કારણ એ જ હોય છે કે તમારી કિસ્મત ખરાબ છે. અમે અમે તમને એક ઉપાય વિષે જણાવીશું જે ઉપાય કરવાથી તમારી કિસ્મત ચમકી જશે.

આજે જે ઉપાય વિશે અમે તમને જણાવીશું તે ઉપાય લીંબુ દ્વારા કરવાનો હોય છે. આ ઉપાય સરળ અને અસરકારક છે. તમે લીંબુ અને મરચા ના ઉપાય વિષે તો સાંભળ્યું જ હશે. પણ આજે અમે તમને બીજા એક હટકે ઉપાય વિષે જણાવીશું. જે ઉપાય ખુબ જ અસરકારક ઉપાય છે. આવો તમને જણાવી જ દઈએ કે તમારી કિસ્મત બદલી નાખે એવો આ ઉપાય તમારે કઈ રીતે કરવાનો છે.

આ ઉપાય માટે સૌથી પહેલા તમારે ત્રણ તાજા લીંબુ જોશે. પછી તે લીંબુ ને મંદિર માં રાખો. અને આરતી કરો અને પેહલી આરતી ભગવાન ને આપો અને બીજી લીબું ને આપો. પછી એક થાળી માં લવિંગ લો. અન પહેલા એક લીંબુ માં 13 લીંબુ ખોસો અને બીજા લીંબુ માં ૭ લવિંગ ખોસો. અને ત્રીજા લીંબુ માં ત્રણ લીંબુ ખોસો. અને આ લીંબુ ની હળદર અને કંકુ થી પૂજા કરો. જે વ્યક્તિ આ ઉપાય કરશે તેની કિસ્મત ચમકી જશે.

હવે પહેલા લીંબુ ને તમારે તિજોરી માં રાખવાનું છે. અથવા અતેમ જે જગ્યા એ પૈસા રાખતા હોય તે જગ્યા એ તમારે આ લીંબુ રાખવાનું છે.  આવું કરવાથી તમારી આર્થિક કિસ્મત બદલી જશે. બીજા લીંબુ ને તમારે બેડરૂમ માં રાખવાનો છે. આવું કરવાથી તમારા જીવનમાં હમેશા પોઝીટીવ એનર્જી રહેશે અને તમે તમારા કામ માં સારું ફોકસ કરી શકશો.  અને ત્રીજા લીંબુ ને તમારે ઘર ની બહાર જમીન માં ગાળી દેવાનું રહેશે. આવું કરવાથી ખરાબ નજર થી તમારી રક્ષા થશે.

Comments

comments


3,274 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 2