ચીનમાં એક એવું કાચ વોકવે બનાવવામાં આવ્યું છે જે વધારે ખતરનાક છે. કદાચ આ વોકવે દુનિયાનો પ્રથમ એવો કાચ વોકવે બનાવવામાં આવ્યો છે જે કાચનો બનેલો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ૧૮૦ મીટરના લાંબા આ કાચ વોકવે આ અઠવાડિયે ખોલવામાં આવ્યો છે. ફોટા દ્ધારા તમે જોઈશકશો કે આ પેદલ રસ્તામાં ૧૨એમએમ કાંચની ચાદર ફેલાયેલી છે.તાજેતરમાં લોકો આ વોકવેનો આનંદ માણતા હોય છે.
આ વોકવે રોમાન્સ માટે ચીની પર્યટકોમાં લોકપ્રિય બની ગયો છે. આ વોકવે લગભગ ૧૦૦૦ ફીટ જમીનની ઉપર એક ભેખડના કિનારે સાથે બનાવવામાં આવ્યું છે. આ વોકવે પર પર્યટકો માટે માહિતી પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેવી કે કેવી રીતે ચાલુ તેના માટે ચિત્ર પણ બનાવવામાં આવ્યું છે. વોકવે ૧૨એમએમ મોટા કાચની બે પરતોથી ચોટેલું અને ઇલેક્ટ્રોનિક ઘટકો ૭૦ અલગ નોટોની સાથે પગલા પર પ્રતિક્રિયા કરી શકે છે. આ વોકવેની ખાસ વાત એ છે કે તેની બંને બાજુ મદદ માટે બાઉન્ડ્રી વોલ લગાવવામાં આવી છે. તેની સાથે સંગીતની મજા પણ લઈ શકાય છે.