ભગવાને બધા લોકોને બે આંખ, બે કાન, બે પગ આપ્યા છે. પણ જીભ તો એક જ આપી છે.
પોતાની જીભને કોણીએ અડાડવી એ બધાની વાત નથી. જો આવું કોઈ કરી શકે તો તે પોતાનામાં જ એક વિશેષતા કહેવાય છે.
વેલ, દુનિયાની સૌથી લાંબી જીભ એક મહિલાની છે, જે ફ્લોરીડામાં રહે છે. આ મહિલાનું નામ ‘ગારકેરી બ્રાચો’ છે. આ મહિલાની જીભ એટલી લાંબી છે કે તે બે જીભ બરાબર છે. આ યુવતી પોતાની લાંબી ટંગને ક્યારેક નાકે અડાડે, ક્યારેક કાને તો વળી ક્યારેક પાપણે.
ગારકેરી બ્રાચોએ સોશિયલ મીડિયામાં આ વિડીયો પોસ્ટ કર્યો હતો જેને જોઇને લોકો આશ્ચર્ય પામ્યા. જુઓ નીચેનો વિડીયો…