નીચે દર્શાવેલા કોઈપણ એક ચિહ્નને પસંદ કરી જાણો તમારૂ આવનારૂ ભવિષ્ય

મિત્રો , મનુષ્ય યોનિ મા જન્મ મળે એટલે જીવન મા સંકટો નો સામનો તો કરવા નો ખરા જ. મોટાભાગે તો આ વિપદાઓ નુ નિરાકરણ થઈ જાય છે. પરંતુ , અમુક વિપદાઓ એવી પણ પ્રવર્તે છે કે જીવન મા મહાસંકટ ઊભુ કરી દે છે ને અથાગ પ્રયાસો છતા પણ તેનિ નિરાકરણ થઈ શકતુ નથી.

જો તમે પણ આવી કોઈ સમસ્યા થી પીડાઈ રહ્યા હોવ તો આ લેખ ને શાંતિપૂર્વક વાંચજો અને સમજજો. હાલ આજ ના લેખ મા તમને અમુક એવા ચિહ્નો થી માહિતગાર કરાવીશુ કે જે ભવિષ્ય મા તમારા પર આવતા તમામ સંકટો ને દૂર કરશે અને તમારુ જીવન સુખમયી બનાવશે.

સિંહ :
આ ચિહનો મા નુ પ્રથમ ચિહ્ન છે સિંહ. આ ચિહ્ન ને શૌર્ય તથા શક્તિ નુ પ્રતિક ગણવા મા આવે છે. આ ઉપરાંત વૈદીક જ્યોતિષ મા તેની ગણના સૂર્ય સમાન થાય છે. જો તમે આ ચિહ્ન ને તમારી સાથે રાખશો તો તેનો અર્થ એવો છે કે તમારે આવનાર સમય મા વિકટપરિસ્થિતિઓ નો સામનો કરવો પડી શકે. આ સમયગાળા દરમિયાન નકારાત્મક વિચારો પ્રવેશવા ના દેવા નહિતર તમારે ભારે નુકસાન વેઠવુ પડી શકે. આત્મવિશ્વાસ હંમેશા પોતાના પર બનાવી રાખવો.

સમય ઘડીયાળ :
ઘડીયાળ એ પરિવર્તિત થતા સમય નુ ચિહ્ન છે. આ રેતી ઘડીયાળ નો ઉપયોગ હાલ તો નહી પરંતુ , પહેલા ના સમય મા અવશ્ય કરવા મા આવતો. આ ચિહ્ન પસંદગી કરવા નો અર્થ એવો થાય છે કે તમે તમારા ભૂતકાળ મા થી બહાર નીકળવા નો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ , તેમા સફળ નથી થઈ શકતા. જયારે તેમા ભૂતકાળ મા થી બહાર આવી ને વર્તમાન મા જીવન વ્યતીત કરશો તો ત્યારે તમે ખુશ રહી શકશો.

ચંદ્ર :
જો તમને માહિતી ના હોય તો જણાવી દઈ એ કે ચંદ્ર અને લાગણીઓ ને અતૂટ સંબંધ છે. આ ચિહ્ન પસંદ કરવા નો અર્થ તમારુ વ્યક્તિત્વ અત્યંત રહસ્યમયી છે. તમારા મન મા અનેકવિધ મુંઝવણો ચાલી રહી છે જેથી તમે રાત્રિ ના સમયે યોગ્ય ઊંઘ લઈ શકતા નથી. શક્ય હોય તો તમારા મન ની લાગણીઓ અન્ય સાથે શેયર કરો તો તમારા મન ને શાંતિ મળશે.

ચાવી :
ચાવી ને હંમેશા માર્ગ પ્રદર્શક તરીકે નિહાળવા મા આવે છે. જો તમે આ ચિહ્ન ને પસંદ કર્યુ છે તો તે તમને તમારા મન મા ચાલી રહેલી ગડમથલો ને દૂર કરવા માટે યોગ્ય રાહ દેખાડશે અને તમારો માનસિક તણાવ દૂર કરશે.

આપણી હથેળી :
જો હાથ ના ચિહ્ન ની વાત કરીએ તો આ ચિહ્ન નકારાત્મક શક્તિઓ સાથે સંકળાયેલુ છે. આ ચિહ્ન ની પસંદગી કરવા નો અર્થ એવો થાય છે કે તમે નકારાત્મકતા ની તરફ આગળ વધી રહ્યા છો. તમે ગમે તેટલી તમારી ઈચ્છશક્તિ ને પ્રબળ કરી લો પરંતુ , આ વિચારો તમારા પર હાવી થઈ જશે. માટે નિયમીત થોડો સમય એકાંત મા વ્યતીત કરો અને મન ને શાંત કરો. જેથી તમારી આત્મશક્તિ મજબૂત બનશે અને તમારા મન મા થી નકારાત્મકતા ને દૂર કરશે.

Comments

comments


3,287 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 3 = 24