નારિયેળના આ ટુચકા તમારી દરેક સમસ્યાનુ કરશે સમાધાન, થશે ધન પ્રાપ્તિ…

હિંદુ ધર્મમાં નારીયેર ને માન સન્માન થી જોવામાં આવે છે. નાળિયેર આયુર્વેદિક ની દ્રશ્થિએ પણ ફાયદા કારક છે. આજે અમે નારીયેલના થોડા ચમત્કારિક ઉપાયો જાણવીશું જે તમારા જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ માંથી છુટકારો અપાવશે. તમારા તમામ દુ:ખ દુર થશે અને તમારું જીવન આનંદમય બનશે. ચાલો જાણીએ આ ઉપાયો.

વેપાર-ધંધા માં લાભ પ્રાપ્ત કરવા

જો તમારે વેપાર ધંધામાં સતત નુકશાની આવે છે તો તેના માટે ગુરુવારના દિવસે એક નારીયેલ લઈને તેને સવા મીટર પીળા કપડામાં લપેટી લો જેની સાથે થોડી મીઠાઇ અને એક જોડી જનોઈ બાંધીને વિષ્ણુ મંદિરમાં પોતાના સંકલ્પ સાથે અર્પણ કરી દો. તમારા વેપારમાં ફાયદો મળવા લાગશે.

કરજ થી છુટકારો મેળવવા

જો તમારા પર ભારે કરજ છે તો તો તેના માટે એક નારીયેલ ઉપર ચમેલીનું તેલ અને સિંદુર ભેળવી સાથીયાનું ચિન્હ બનાવો. તેની સાથે લાડુ અથવા ગોળ-ચણા લઈને હનુમાનજીના મંદિરમાં જઈને તેમના ચરણોમાં તે નારીયેલ અર્પણ કરીને પ્રાથના કરો તેનાથી તરત લાભ પ્રાપ્ત થશે.

પૈસા ની બચત માટે

જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો તેના માટે તમે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીના મંદિરમાં જઇ એક ચોટલી વાળું નારીયેલ લઈ તેની સાથે ગુલાબ, કમળની ફૂલમાળા, સવા મીટર ગુલાબી સફેદ કપડું લઈને લક્ષ્મીજીને અર્પણ કરી માતા ની આરતી ઉતારો. આ ઉપાય કરો છો તો તેનાથી તમને આર્થિક સમસ્યાઓ માંથી મુક્તિ મળશે.

બીમારી દૂર કરવા માંટે

જો તમે કોઈને કોઈ બીમારીથી પરેશાન રહો છો તો તેના માટે એક સારું પાણીવાળું નારીયેલ લઈ તેને પોતાની ઉપરથી ૨૧ વખત ફેરવીને અગ્નિમાં નાખી દો. પણ હા આ ઉપાય મંગળવારે અને શનિવારના દિવસે જ કરવાનો છે. આવું કરવાથી સારું ફળ મળશે.

જીવન માં સફળ થવા માટે

જો તમને સફળતા નથી મળી રહી તો તેના માટે તમે એક નાનું નાળિયેર લઈને તેને લાલ સુતરાઉ કપડા માં લપેટી લો. હવે તેને વહેતા પાણીમાં વહાવી દો. આવું કરવાથી નિષ્ફળતા દૂ થઈને સફળતા પ્રાપ્ત થવા લાગશે.

Comments

comments


3,439 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 9 = 27