જો કોઈ વ્યક્તિ બીજાને સવાલ કરે કે પ્રેમ એટલે શું? તો બધાને શોકીંગ લાગે. કારણકે લોકોને એવું થાય કે શું બોલું… આને માત્ર ફિલ જ કરી શકાય છે. વેલ, અહી પ્રેમની વ્યાખ્યા તો નહિ પણ પ્રેમની એવી પરીભાષા દર્શાવી છે કે તમે વાંચશો તો ખબર પડશે કે ઓહ! તો આને પ્રેમ કહેવાય.
જયારે તમારી ગર્લફ્રેન્ડ તમારી સાથે ફોન માં મેસેજીસ અને રીપ્લાય ન કરતી હોય તો તમને જલન થાય એ સ્વાભાવિક છે. કહેવાય છે કે પ્રેમ પવન જેવો હોય છે આપણે તેને જોઈ શકતા નથી, માત્ર અનુભવી જ શકીએ છીએ.
જયારે તમે કોઈના પ્રેમમાં હોવ અને ખબર ન હોય કે કોને પ્રેમ કહેવાય એના માટે લવ બુક વાંચવાની જરૂર નથી પરંતુ અહી દર્શાવેલ વાક્યો ને વાંચશો તો પણ ખબર પડી જશે. તો વાંચો…