માત્ર આ એક ફળની છાલનો આ રીતે કરો ઉપયોગ , ચહેરા પરના મસા રાતો રાત થશે છુમંતર

જો તમારા ચહેરા પર દેખાતા મસા એ આપણી સુંદરતાને ખરાબ કરે છે માટે તેને કોઈ પણ દવા લીધા વગર કેવી રીતે દુર કરી સકાય અને એ પણ ઓછા ખર્ચે અને આમ પણ લોકો હંમેશા મસા દુર કરવા માટે ઘણા રૂપિયા ખર્ચી નાખે છે પરંતુ કેળાનો આ એક ઉપાય તમારા શારીરના મસાને ઝડપથી દુર કરી અને તમને પ્રાકૃતિક સૌદર્ય બનાવી રાખવામા મદદ રૂપ થય શકે છે.

આમતો ઘર બેઠા મસાને દુર કરવા સૌથી કારગર એ કેળુ માનવામાં આવે છે પરંતુ આ સીવાય બીજા ઘણા એવા શાકભાજી છે કે જેનાથી તમને મસામાં રાહત મળશે. તો ચાલો જોયે મસામાથી છુટકારો મેળવવાના ઉપાયો.

આપણે રોજ બરોજ કેળા નો આહાર લેતા રહીએ છીએ પરંતુ શું તમે એ જાણો છો કે કેળાની એક છાલમા ઓકસીકરણ રોધી એક તત્વ હોય છે કે જે તમારા મસાને દુર કરવામા ખુબ મદદ રૂપ સાબિત થાય છે અને મસાને દુર કરવા માટે તમારે કેળાની છાલને મસા ઉપર રાતભર લગાવીને રહેવા દો આવુ કરવાથી તમને એક જ રાતમા જ તમે મસાની તકલીફમાથી છુટકારો મેળવી શકો છો.

આ સિવાય બટેટા પણ મસાને દુર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે માટે તમે બટેટાની મદદ પણ લઇ શકો છો અને આ માટે તમારે બટેટાને છોલીને તેની એક પેસ્ટ બનાવીને તમારા મસા પર લગાવો આમ કરવાથી તમારા મસા એ ઝડપથી ગાયબ થય જશે.

આ સિવાય ઘી અને ચૂનો પણ મસાને દુર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે માટે તેને બરાબર માત્રામા મેળવીને અને મસા પર લગાવવાથી જે મૂળમાથી એકદમ ખત્મ થઇ જશે.

નોંધ: આ બધા ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની અવશ્ય સલાહ લેવી.

Comments

comments


4,145 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − = 1