માત્ર આ એક ઓઈલની માલિશ કરવાથી તમે શરીરના કોઈપણ જાતના દર્દ માથી મુક્તિ મેળવી શકો

મિત્રો , વર્તમાન સમય મા આવેલી આધુનિકતા , અનિયમિત જીવનશૈલી , દૂષિત ભરેલુ વાતાવરણ અને વ્યસ્તતા ભરેલુ જીવન આ તમામ પરિબળો જવાબદાર છે મનુષ્ય ને શારીરિક તથા માનસિક પીડાઓ ઉદ્દભવવા ના. આ પીડાઓ એટલી અસહ્ય હોય છે કે જેના લીધે સામાન્ય માનવી સાવ નિર્બળ બની જ્તો હોય છે. પરંતુ , હાલ આજે આ લેખ મા તમારી આ સમસ્યાઓ ના નિરાકરણ વિશે વિસ્તૃત મા ચર્ચા કરવા મા આવશે.

આજે તમને એવા ઓઈલ થી માહિતગાર કરાવીશુ કે જે તમારા પીઠ , કમર , હિપ , માંસપેશી , સાંધા , ગોઠણ , ખભા , ડોક વગેરે અંગો મા ઉદ્દભવતા તમામ પ્રકાર ના દુઃખ-દર્દ મા થી તમને મુક્તિ અપાવશે. જો તમને પણ શરીર ના કોઈપણ અંગ મા દુઃખાવો થતો હોય તો આ ઓઈલ એક વખત અવશ્ય અજમાવજો. તમારા તમામ દુખાવા તથા સમસ્યા નુ નિવારણ આવી જશે. તો ચાલો જાણીએ આ ઓઈલ કયા-કયા છે.

લસણ અને અજમા નુ ઓઈલ :
જો તમને પીઠ , કમર , ડોક , ખભો , ગોઠણ તથા સાંધા ના દુઃખાવા ની સમસ્યા રહેતી હોય તો લસણ ની ચાર કળીઓ ને ૩૦ ગ્રામ સરસીયા ના ઓઈલ મા ઉમેરવી. આ ઉપરાંત તેમા ૨ ગ્રામ અજમા ના દાણા ઉમેરવા. ત્યારબાદ આ ઓઈલ ને ચૂલ્લા પર ધીમા તાપે ગરમ થવા માટે મૂકવુ. લસણ અને અજમા જ્યા સુધી કાળા ના પડે ત્યા સુધી ઓઈલ ને ગરમ થવા દો. ત્યારબાદ આ ઓઈલ ને ચૂલ્લા પર થી ઉતારી ને ઠંડુ કરી ને સાઈડ મા ગાળી ને રાખી દો. આ ઓઈલ થી શરીર ની માલિશ કરવા થી શરીર મા ઉદ્દભવતા તમામ પ્રકાર ના દુઃખાવા દૂર થઈ જશે.

કપૂર નુ ઓઈલ :
જો તમે વા ની સમસ્યા , પીઠ નો દુઃખાવો , કમરદર્દ , હિપ નો દુઃખાવો, માંસપેસી નો દુઃખાવો વગેરે થી પીડાતા હોવ તો ૧૦ ગ્રામ કપૂર ને ૨૦૦ ગ્રામ સરસીયા ના ઓઈલ મા મિક્સ કરી ને બરણી મા ભરી ને રાખી મુકો ત્યારબાદ આ બરણી ને બંધ કરી ને તડકા મા રાખી મૂકો.

જ્યારે આ ઓઈલ વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય ત્યારે તેના થી શરીર ની વ્યવસ્થિત રીતે માલિશ કરવા મા આવે તો તમે ઉપરોક્ત તમામ સમસ્યાઓ મા થી મુક્તિ મેળવી શકો. આ ઓઈલ મા તમે સરસિયા ના ઓઈલ ની જગ્યાએ કોકોનેટ ઓઈલ પણ યુઝ કરી શકો છો.

નોંધ :
જો આ ઓઈલ ને સ્ત્રી પોતાની છાતી પર લગાડે તો માતા નુ ધાવણ આવતુ બંધ થઈ જાય છે. માટે આ ઓઈલ નો ઉપયોગ કરતા પૂર્વે સાવચેતી રાખવી અને દાકતર ની યોગ્ય સલાહ લેવી.

Comments

comments


3,436 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 7 = 2