માત્ર ૧૫ મિનીટ આ મંત્રનો જાપ કરવાથી બદલાઈ જશે તમારી કિસ્મત

અત્યારે હિન્દુ ધર્મમા આ મંત્રોનુ ખૂબ જ મહત્વ હોય છે અને એવી માન્યતા છે કે મંત્ર જાપ વગર અત્યારે હિન્દુ ધર્મમા કોઇ પણ શુભ કાર્ય એ સંપન્ન થતુ નથી અને કહેવામા આવે છે કે કોઇ પણ વ્યક્તિ એ સાફ અને શુદ્ધ મનથી જો રોજ કેટલાક મંત્રોના જાપ કરી લે તો તેમની કિસ્મત એ બદલાઇ જાય છે માટે તો ચાલો આજે અમે તેમને એક એવા મંત્ર અંગે જણાવીશુ કે જેના જાપથી તમારી કિસ્મતએ ખૂબ બદલાઇ જાય છે.

માટે જ્યોતિષ શાસ્ત્ર મુજબ જો શ્રી કૃષ્ણ કવચ નો મંત્રનો જાપ કરવાથી તમને જીવનની તમામ સમસ્યાઓથી નીકળવામા તમે સફળ થઇ શકો છો. અને શાસ્ત્રોમા કૃષ્ણ મંત્રને એ ખૂબ પ્રભાવશાળી માનવામા આવે છે માટે આ મંત્ર એ બીજા મંત્રની જેમ કામ કરે છે અને ભગવાન શિવે આ મંત્રના વિષયમા કહ્યુ છે કે

‘अतिगुह्यतर तत्व सर्वमंत्रौघविग्रहम। पुण्यात् पुण्यतर चैव परं स्रेहाद् वदामि ते

આ એક વિશિષ્ટ મંત્ર છે અને આ મંત્રથી તમને દરેક પ્રકારના ભય અને સંકટ એ દૂર થઇ જાય છે માટે જીવનમા આવનારા દરેક સંકટ એ દૂર કરવામા પણ આ મંત્રને અસરકારક હોય છે.

આ છે દિવ્ય મંત્ર

ॐ नमो भगवते तस्मै कृष्णायाकुण्ठमेधसे। सर्वव्याधिविनाशाय प्रभो माममृत कृधि

જયારે પણ તમે ઊંઘમાથી ઉઠ્યા પછી જો કોઇની સાથે તમે વાત કર્યા કે બોલ્યા વગર જ ત્રણ વખત આ જપ કરવાથી તમને દરેક પ્રકારની અનિચ્છીનીય ઘટનાનો અંત આવે છે અને જો તમે જીવનમા આવી વિશેષ સમસ્યા આવી રહી છે તો તમારે સંકલ્પ લઇને ૫૧૦૦૦ વખત જાપ કરો અને તેના જાપ પૂરા થયા પછી ૫૧૦૦ વખત આ મંત્રનો જાપ કરતા હવન કરો.

Comments

comments


6,299 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 0