માત્ર ૫ મીનીટમા જ ઘરે બનાવો વીજળી વગર ચાલતુ ચાર્જર, જાણો બનાવવાની રીત…

મિત્રો જ્યારે આપણે બહાર ગયા હોય અને મોબાઇલ નું ચાર્જિંગ ઉતરી ગયું હોય કે પછી મોબાઇલ નું ચાર્જિંગ કરવું મુશ્કેલ હોય તો અમે તમને એક આસન રસ્તો બતાવીશુ જેના દ્વારા તમે ફક્ત 5 જ મિનિટ માં ઘરે બેઠા મોબાઇલ નું નવું ચાર્જર બનાવી શકો છો.

આપણે જે ચાર્જર બનાવીશું એ વીજળી પર નહીં પરંતુ સોલર પેનલ પર કામ કરશે. જેની ખાસિયત એ છેકે આ નવા બનાવેલા ચાર્જર ને તમે ગમે ત્યાં બહાર પણ લઈ જઇ શકો છો. અને ગમે તે જગ્યાએ ઉપયોગ પણ કરી શકો છો.

આ ચાર્જર માં સોલર પેનલ હોવાથી તે સૂર્ય ના કિરણો પર કામ કરશે. જેથી તમારી વીજળીનો પણ ખર્ચ નહીં થાઈ અને તમારે એક જગ્યા પર બેસીને ચાર્જિંગ કરવાની જરૂર પણ નહીં રહે.

કેરી રીતે બનાવીશું આવું ચાર્જર:

આ માટે તમારે એક USB OTG લેવાનું છે જેના કેબલ ને તમારે વચ્ચેથી કાપી નાખવાનો છે.

ત્યાર બાદ કાપેલા બને છેડા પર 5V 1A ની વૉલ્ટેજ રેગ્યુલેટર પિન ને જોડાવાની છે.

આ પિન ના ચાર વાયર માથી બે યુએસબી સાથે અને બાકીના બે વાયર ને સોલર પેનલ સાથે જોડો.

તો તમારું ઘરે બનાવેલ સોલર ચાર્જર તૈયાર છે. સૂર્ય ના કિરણો નીચે રાખી ને ચાર્જિંગ ની મજા માનો.

Comments

comments


3,582 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 13