લગ્નના 15 વર્ષ સુધી ન થયું બાળક, પછી અપનાવ્યો આ ઉપાય, 70 વર્ષે બન્યા માતા

હમેશા એવું કહેવાય છે કે એક સ્ત્રી જ્યાં સુધી માતા નથી બનતી ત્યાં સુધી તે અધુરી જ રહે છે. દરેક સ્ત્રીની એવી ઇચ્છા  હોય જ છે કે તે એક બાળક ની માતા બને. બાળક મેળવવા માટે સ્ત્રીઓ ઘણી બધી માનતાઓ કરતી હોય છે. દરેક સ્ત્રી માતા બનાવની ઈચ્છા રાખતી હોય છે.  એવા ઘણા કિસ્સા આપણે સાંભળ્યા હશે જેમાં બહુ મોટી ઉમરે સ્ત્રીઓ માતા બનતી હોય છે. આજે અમે તમને એવા જ એક કિસ્સા વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં એક બહેન 70 વર્ષ ની ઉમરે માતા બન્યા.

આ વાત છે હરિયાણા ની. હરિયાણા ના હિસાર શહેરમાં રહેવા વાળી રાજો દેવી ની 55 વર્ષ સુધી માતા ન બની શક્યા. તેઓ આ ઉંમર સુધી માતા બનવા માટે તરસતા રહ્યા. પણ ભગવાન એ આખરે એમની સામે જોયું એમની ખુસી નું ઠેકાણું ન રહ્યું જયારે 28 નવેમ્બર 2008 ના દિવસે  તેઓ એ એક  બાળકી ને જન્મ આપ્યો. ત્યારે તેઓ એ કહ્યું હતું કે એક બાળક ને જનમ આપ્યા બાદ તેના શરીરમાં વધુ તાકાત નતી રહી. પણ તેઓ ને સમાજ બાંજ કહી ને બોલાવતો હતો તે કલંક લઇ ને તે મરવા માંગતા ન હતા.

આ સાથે તેઓ એ દુનિયાની સૌથી મોટી મહિલા જેણે બાળક ને જનમ આપ્યો છે તેવો એક રેકોર્ડ પણ બનાવ્યો. રાજો દેવી એ જણાવ્યું કે આ એમનો સફર સરળ ન હતો. માં બનવું દરેક સ્ત્રી નો જન્મસિદ્ધ અધિકાર છે. તેઓ એ 70 વર્ષ ની ઉમરે દરેક પરિસ્થિતિ નો સામનો કર્યો છે. એમની છોકરી અને એ બંને સ્વસ્થ છે. તેની છોકરી નું નામ રાખ્યું છે નવીન. તેઓ નવીન ને ભગવાન નો ઉપહાર માને છે. તેઓ નવીન ના લગ્ન સુધી સ્વસ્થ રહેવા માંગે છે.

આ શક્ય બન્યું છે આઈવીએફ ટ્રીટમેન્ટ ના લીધે. તેના દ્વારા શરીર ના અંડાણું અને શુક્રાણું ને નીશેચિત કરી શકાય છે. આ ટ્રીટમેન્ટ ના લીધે ઘણી માતા ઓ નું સપનું પૂરું થઇ શકયુ છે. આ શિવાય હરિયાણા ની એક માતા એ જુડવા બાળકો ને જન્મ આપ્યો છે.

Comments

comments


3,275 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 3 =