ક્રાઈમ પેટ્રોલ ની આ હોટ અદાકારા લે છે એક દિવસની એટલી મોટી ફી જાણી ને તમને લાગશે આચકો

આજના ટેલીવિઝન યુગમાં મુવી માં કામ કરનારા કલાકારો હોય કે નાના મોટી સીરીયલો માં કામ કરવા વાળા, બન્ને માં લોક્પ્રિયાની વાત કરીએ તો ખુબ જ હોય છે. હા, નાના પડદા પર કામ કરનારા કલાકારો તમને રોજ મળે છે. જેના કારણે તમે એમનો જાદુ તમારી લાઈફ પર પણ ચલાવો છો.

દરેક ક્ષેત્રમાં અમુક એવા કલાકારો હોય છે જે પોતાની એક્ટિંગ થી લોકો ના દિલો માં રાજ કરે છે. એવી જ એક ખુબસુરત કલાકાર ને અમે તમને મળાવા જઈ રહ્યા છીએ. જેને તમે રોજ જોવો છો. તો ચાલો જઈને આખરે એ ખૂબસૂરત છે કોણ?

અત્યારના આધુનિક યુગમાં જયારે પણ આપણે કંટાળો અનુભવતા હોય ત્યારે તો સ્માર્ટફોન માં ઘુસી જઈએ છીએ યાતો ટી.વી જોવું પસંદ કરીએ છીએ. ક્રાઈમ પેટ્રોલ બધા જ ઘરો માં ખુબ લોકો જોવાનું પસંદ કરતા હોય છે. હા, અમે વાત કરીએ છીએ ક્રાઈમ પેટ્રોલ ની. જેના કારણે કલાકારો દિવસે-દિવસે લોકપ્રિય થતાં જાય છે.

સામાન્ય રીતે દરેક સીરીયલોમાં દરેક કિરદાર માટે અલગ-અલગ કલાકાર લેવામાં આવે છે. પરંતુ, એક એવી અભિનેત્રી છે જે તમને વારંવાર આ શો માં જોવા મળશે અને એ લુક માં પણ ખુબ જ ખૂબસૂરત છે. છોકરાઓ તો એમને જોઇને જ ફિદા થી જાય છે. એ જ કારણ છે કે વારંવાર ક્રાઈમ પેટ્રોલ થી સંકળાયેલી છે.


અમે આપને જણાવી દઈએ કે, આ ખૂબસૂરત ગર્લ છેલ્લા ૧૦ વર્ષ થી ક્રાઈમ પેટ્રોલ સાથે સંકળાયેલી છે. અને એમનું દરેક કિરદાર ખુબ પ્રશંશનીય હોય છે. હા, અમે વાત કરીએ છીએ ગીતાંજલિ મિશ્ર ની જે મુંબઈ માં રહેવા વાળી છે. તમે એમને દરેક બીજા એપિસોડ માં જોયેલી હશે. શું તમે જાણો છો કે એક એપિસોડ ના એ કેટલા રૂપિયા લે છે? ના તો અમે તમને એની કમાઈ વિષે જણાવશું.

ક્રાઈમ પેટ્રોલ માં કામ કરતી આ સુપર હોત ગર્લ ગીતાંજલિ ૨૮ વર્ષ ની છે, બચપન થી જ એક્ટિંગ એમનો શોખ હતો. સાથે અમે તમને જણાવીએ કે ક્રાઈમ પેટ્રોલ ઉપરાંત સાવધાન ઇન્ડિયા, કલર્સ ની સાથે નાની-મોટા રોલ પણ કર્યા છે.

તમને જણાવીએ કે, ગીતાંજલિ એક એપિસોડ ના આશરે ૪૦૦૦૦૦ રૂપિયા મળે છે. એટલે હિસાબ થી એ ૧ મહિના માં એ ૧.૨ કરોડ જેટલું આરામ થી કમાઈ ળે છે. એમની લાઈફ સ્ટાઈલ પણ ઘણી સારી છે. તમે એમને નેગેટીવ રોલ માં જ વધુ જોઈ હશે, પરંતુ એમનો નેગેટીવ રોલ પણ લોકો ને ખુબ પસંદ છે. સીરીયલ મેકર એમને જ નેગેટીવ રોલ માટે વારંવાર લે છે. અને એ રોલ પણ ખુબ સારી રીતે નિભાવે છે.

ક્રાઈમ પેટ્રોલ ની આ અભિનેત્રી ગીતાંજલિ મિશ્રા નેશનલ ચેનલ પર પણ કામ કરી ચુકી છે. પરંતુ, જેટલી એમને ક્રાઈમ પેટ્રોલ થી લોકપ્રિયતા મળી છે એટલી એમને ક્યાયથી નથી મળી.

Comments

comments


4,360 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × = 18