કોઈ તમારા ઉછીના લીધેલા પૈસા પાછા નથી આપી રહ્યા, તો અપનાવો આ ઘરેલુ ઉપાય! પૈસા સામેથી પાછા આવી જશે…

ઘણી વાર જોવા મા આવ્યું છે કે આપળે જો કોઈ ને ઉધારી મારફતે પૈસા આપ્યા હોય તો તે પાછા મળતા નથી. ઉધાર માંગતા સમયે ગાય જેવો લાગતો વ્યક્તિ આપતા સમયે સિંહ થઇ જાય છે. એવું પણ સાંભળ્યું હશે કે ઉધાર લીધા બાદ વ્યક્તિ દેખાતો પણ બંધ થઇ જાય છે. તો ચાલો આજે અમે તમને જણાવશું આ એક રીત કે જેનાથી તમારા પૈસા ટુંક સમય મા તમને પાછા મળી જાશે.

ડૂબી ગયેલ કે ઉધાર આપેલ પૈસાને પાછા મેળવવા માટેનો ઉપાય:

દરેક માણસ ના જીવન માં પૈસો એક મહત્વ નુ સ્થાન ધરાવે છે અત્યાર ના સમય મા પૈસા વગર ઘણા કામ અટકી પણ જાય છે એટલે તો કીધું પણ છે કે ‘નાણા વગરનો નાથિયો અને નાણે નાથાલાલ’. એમાય જો આવું બને કે કોઈ આપડા પૈસા લઇ ને પાછા નો આપે તો આપળે ને દુખ તો થાય છે સાથોસાથ ચિંતા ના લીધે આપડા શરીર ઉપર પણ અસર થવા લાગે છે.

તો ચાલો આજે જાણીએ કે એના માટે શું કરવું યોગ્ય છે. જો તમે કોઈ વ્યક્તિને પૈસા ઉધાર આપ્યા છે અને તે સતત બાના કાઢે છે તો પૈસા પાછા મેળવવા તમારે શુક્રવારે એક કપૂર ને પ્રગટાવી તેના ઉપર કોઈ વાસણ ઢાંકી દેવું અને તેમાંથી બનતી મસ કે કાજળ ને ભેગું કરી લેવું.

હવે આ કાજળ થી તે વ્યક્તિ નુ નામ ભોજપત્ર ઉપર લખો અને પછી સાત વખત હલકા હાથે થપાટ મારો અને તે વ્યક્તિ નુ નામ લઈ પૈસા માંગો. હવે આ ભોજપત્ર ને તમારી તિજોરી માં મૂકી દો. આ ઉપાય થી તમને તમારા પૈસા ટુંક સમય માંજ મળી જાશે.પણ જો કોઈ અંગત વ્યક્તિ હોય તો પૈસા વિશે ની ચિંતા છોડી તમે તમારા કામ તરફ ધ્યાન કેન્દ્રિત કરો કેમકે તમે જેટલું વિચારશો તેટલું નુકશાન તેમજ તકલીફો તમારી વધશે.

પૈસા કમાવા માટે લોકો રાત દિવસ સખત પરિશ્રમ કરે છે અને જો તમારી સાથે આવી રીતે દગો થાય તો તે પૈસો ક્યારે પણ સારા માર્ગે ઉપયોગમા લઈ શકાતો નથી. એવા વ્યક્તિને આનું ખરાબ પરિણામ ભોગવવું પડે છે તેમજ તમારે પોતાનું મનવાળી પાછું પોતાના ધંધામાં વળગી રેહવું જોઈએ.

Comments

comments


4,195 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 3 = 12