આયુર્વેદમાં પણ ફટકડીના ઘણા ફાયદા કહેવામાં આવ્યા છે.
આયુર્વેદ તજજ્ઞ નું કહેવું છે કે ફટકડીમાં મેગ્નેશિયમ સલ્ફેટ હોય છે.
મેગ્નેશિયમ માનવ કોષોનો મહત્વપૂર્ણ ભાગ છે.
જે બોડીમાં 300 થી પણ વધારે એન્ઝાઇમ્સને રેગુલેટ કરીને આપણને તંદુરસ્ત બનાવે છે.
ફટકડી માત્ર પાણી જ સાફ નથી કરતી, આ આપણા સ્વાસ્થ્ય માટે પણ લાભકારક છે.
અહીંયા અમે તમને ફટકડીના કેટલાક એવા ઉપાયો જેના દ્વારા સફેદ વાળોને કાળા કરી શકાય છે.
રીત -૧
ફટકડીના એક નાના ટૂકડાને ખાંડી ને એની અંદર એક ચમચી ગુલાબજળ મિશ્ર કરો.
ત્યાર બાદ વાળમાં લગાવીને પાંચ મિનીટ મસાજ કરો અને એક કલાક પછી માથું ઠંડા પાણીથી ધોઇ નાંખો.
આવું અઠવાડિયામાં 3 થી 4 વખત કરવાથી સફેદ વાળની સમસ્યા દૂર થઇ શકે છે.
રીત – ૨
નવશેકા ગરમ પાણીમાં ફટકડી અને કન્ડીશનરને સમાન પ્રમાણમાં મિશ્ર કરીને વાળ પર લગાવો અને 15-20 મિનીટ બાદ ઠંડા પાણીથી ધોઇ નાંખો. આવું અઠવાડિયામાં 2 થી 3 વખત કરો.
અમારો આ લેખ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર, અમે આશા રાખીએ છીએ કે તમને આ લેખ ગમ્યો હશે, તો આ લેખને વધુમાં વધુ શેર કરો.
બસ એવું જ કઈંક જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ પ્રિય એવું “મોજે મસ્તરામ” પેજ લાઇક કરો અને તમારા દરેક મિત્રો સાથે અવશ્ય શેર કરો. આભાર…
બીજા લેખ વાંચવા માટે નીચે click કરો….