કેરીનું સેવન કર્યા પછી થોડા કલાકો સુધી ભૂલથી પણ ન ખાઓ આ ૩ વસ્તુ, જઈ શકે છે જીવ

ઘણા લોકો ને ઉનાળાની ઋતુ ગમતી  હોતી નથી કારણ કે આ ઋતુમાં  સુરજ નો તાપ ખુબજ વધી જાય છે. અને તાપ વધી જવા થી લોકો ના શરીર માં પાણી નું પ્રમાણ ઘટી જાય છે. અને તે લોકો ને દવાખાના માં દાખલ કરવા પડે છે. ઘણા લોકો ને ગર્મી નો મોસમ ખુબજ ગમે છે. તે લોકો ગર્મી ના મોસમ ની રાહ જોતા હોય છે. જેની પાછળ નું એક જ કારણ હોય છે. કેરી,  કેરી બધા લોકો ને ખુબજ પ્રિય હોય છે. કેરી ને ફળ ના  રાજા તરીકે ઓળખવામાં આવે છે.

કેરી લોકો ને હદથી પણ વધારે ભાવતી હોય છે. પણ ઘણા લોકો એવા પણ હોય છે જેને કેરી ભાવતી હોતી નથી. આ ફળ રસથી ભરેલું હોય છે. અને ખુબજ સ્વાદિષ્ટ હોય છે. કેરી ને ફળોનો રાજા કહેવામાં આવે છે. દરેક ને કેરી ભાવતી જ હોય છે. પણ તમને ખબર નહિ હોય કેરી ખાધા પછી થોડા કલાકો સુધી અમુક વસ્તુઓ ન ખાવી જોઈએ. અને જો તેનું સેવન કરવામાં આવે તો શરીરમાં ઘણા નુકશાન થઇ શકે કે જીવ પણ જઈ શકે છે. આવો જાણીએ આ વસ્તુઓ વિષે.

કેરી ખાધા પછી 4 કલાક સુધી લીલા મરચાનું સેવન કરવું જોઈએ. જો તમેં આવું કરશો તો તમારે પેટ સબંધિત ઘણી  બીમારીઓનો સામનો કરવો પડશે. જે તમારા માટે નુકશાન કારક સાબિત થઇ શકે છે. માટે કેરી ખાધા પછી લીલું મરચું ન ખાવું. આ શિવાય કેરી નું સેવન કર્યા બાદ દહીનું સેવન પણ ન કરવું જોઈએ. આ બંને વસ્તુનું એક સાથે સેવન કરવાથી શારીરિક તકલીફ થઇ શકે છે.  શરીરમાં રીએક્શન પણ આવી શકે છે.

સૌથી મહત્વની વાત કે કેરી નું સેવન કર્યા પછી ક્યારેય કારેલું ન ખાવું જોઈએ. એવું કરવાથી તમને ઉલટી થી શકે છે. સાથે શ્વાસની તકલીફ પણ થઇ શકે છે. અને તમને ખબર જહશે કે શ્વાસ ની બીમારી કેટલી ભયંકર હોય છે. આ માટે ઉનાળા માં ભરપુર કેરીનું સેવન કરો પણ થોડી સાવધાની રાખો. થોડું ધ્યાન રાખવાથી ભવિષ્યની મોટી બીમારીથી બચી શકાય છે.

Comments

comments


3,796 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 × = 48