કરોડપતિ બોલીવુડ કિંગ ધર્મેન્દ્ર અને ડ્રીમ ગર્લ હેમામાલિની એક નાના ગામડામાં જીવી રહ્યા છે આવી જીંદગી, જોવો ફોટા

ધર્મેન્દ્ર પંજાબ ના એક ગામડા ના રહેવાસી હતા તેણે ફિલ્મફેર ની એક સ્પર્ધા માં જીતીને ફક્ત 51 રૂપિયા લઈને નિર્દેશક હિંગોરાની દ્વારા લઇ જવામાં આવ્યા. પછી તેણે ફિલ્મમાં સફળતા પ્રાપ્ત કરી. ધર્મેન્દ્ર એ બે લગ્ન કર્યા અને બીજા લગ્ન કરવા માટે એમણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને આજે પણ બન્ને પત્નીઓને સરખો દરજ્જો આપે છે. કરોડો ની સંપત્તિ ના માલિક ધર્મેન્દ્ર અત્યારે કેવી જિંદગી જીવી રહ્યાં છે તેના વિષે આજે આપણે જાણીશું.

ધર્મેન્દ્રે 19 વર્ષ ની ઉંમર માં લગ્ન કર્યા હતા. પ્રકાશ કોર સાથે એમના લગ્ન થયા હતા.પછી તેને ચાર છોકરા અજિતા, વિજેતા,સની અને બોબી દેઓલ થયા. એના પછી ધર્મેન્દ્ર ને ૧૯૭૯ માં ડ્રીમ ગર્લ હેમા માલિની સાથે લગ્ન કર્યા હિન્દૂ ધર્મ માં એક પત્ની હોય તો બીજા લગ્ન ના કરી શકાઈ માટે તે પ્રકાશ કોર સાથે છૂટાછેડા લેવા હતા પરંતુ તેના છૂટાછેડા થયા નહિ.

માટે તેણે ઇસ્લામ ધર્મ અપનાવ્યો અને પછી તેણે હેમા માલિની સાથે લગ્ન કર્યા . પછી તેને બે દીકરી ઈશા અને અહાના દેઓલ થઇ. ધર્મેન્દ્ર એ બંને પત્નીઓ અને બાળકોમાં તફાવત કર્યો નથી. અને બંનેને તે ખૂબ ખુશ રાખતો હતો.

તે ફિલ્મ માં એક સુપરસ્ટાર હીરો હતો. તેની ફિલ્મો લોકોને ખુબજ ગમતી. એમના ફોટા જોઈને તમને જરાય લાગશે નહિ કે આ હીરો કોઈ સુપરસ્ટાર છે થોડા દિવસો પહેલા તેના જે ફોટા સોશિયલ મીડિયા પર આવ્યા તે જોઈને તમને નવાઈ લાગશે.

તે ફોટામાં ધર્મેન્દ્ર ગામડા નો સામાન્ય માણસ લાગે છે. તે અને તેની પત્ની બને ગામડે ગાયોની સેવા કરે છે. હેમા માલિની તેના પતિ ધર્મેન્દ્ર સાથે સમય વિતાવવો પસંદ કરે છે. અત્યારે ધર્મેન્દ્ર અને હેમા માલિની કરોડો ની સંપત્તિ ના માલિક છે તેમ છતાં તે ગામડે રહે છે અને મજદૂર ની જેમ બધા કામ જાતે કરે છે. અને જમીન ના કામ પણ કરે છે.

ધર્મેન્દ્ર્ને ગામડા માં રહીને ગાયોનું ધ્યાન રાખવું ખુબજ ગમે છે:

ધર્મેન્દ્ર અને હેમા માલિની એ ઘણી ફિલ્મો માં કામ કર્યું છે. અને તે બંને ફેમસ છે. તેણે બન્ને એ શોલે, ભાગવત, ડ્રીમગર્લ, સીતા ઓર ગીતા, જુગનુ, ધર્માત્મા, ચરસ, આઝાદ, અલીબાબા 40 ચોર, કિનારા, દોસ્ત, સુલ્તાન, સમ્રાટ, આસપાસ, પ્રતિજ્ઞા, દિલ્લગી, જેવા ફિલ્મ માં એક સાથે કામ કર્યું છે.

તસ્વીરો:

Comments

comments


3,604 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 2 =