કપડા બદલતી વખતે સિક્કાનું પડવું એ આપે છે કેટલીક વાતોનો સંકેત, જાણો અહી

આ ઘટનાતો દરેક લોકો સાથે કોઈક વાર તો બનીજ હશે કે કપડા બદલતા સમયે સિક્કા પડી જવા.  અને આવું થવું એ કોઈ સામાન્ય બાબત નથી તે અમુક બાબતોનો સંકેત આપે છે. ક્યારેક ક્યારેક તો પેન્ટ અથવા શર્ટના ખિસ્સામાં રાખેલા સિક્કા પણ પડી જાય છે. અને ઘણીવાર પર્સ માંથી પણ પૈસા બહાર પડી જાય છે તો આજે અમે એની વિશે અમુક ખાસ વાત બતાવવા જઈ રહ્યા છીએ કે સિક્કા પડવાથી તમારા જીવનમાં શું મતલબ થાય છે, આ શુભ માનવામાં આવે છે કે અશુભ ચાલો જાણીએ.

તમને બતાવી દઈએ કે કપડા પહેરતી વખતે અથવા બદલતી વખતે સિક્કા પાડવાનો મતલબ થાય છે કે તમને જલ્દી જ ક્યાંયથી ધનની પ્રાપ્તિ થવાની છે. અને વ્યક્તિના ખિસ્સા માંથી ૧૦ રૂપિયાની નોટ નીચે પડવી એ પણ શુભ માનવામાં આવે છે એનો મતલબ એ થાય છે કે વ્યક્તિના જીવનમાં આર્થિક લાભ થઇ શકે છે અથવા એના જીવનમાં ધનની વૃદ્ધિ આવતા ટુક સમયમાં તવાની સંભાવના દર્શાવે છે.

જો તમે કોઈને પૈસા આપી રહ્યા છો અને તે નીચે પડી જાય છે તો એ પણ વ્યક્તિ માટે ખુબ જ શુભ સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે એ ધનના આગમનનું સંકેત હોય છે. આવું ઘણી વાર બનતું હોય છે કે આપને હાથો હાથ કોઈને પૈસા આપી રહ્યા હોઈએ ત્યારે તે નીચે પડી જાય છે તેનાથી આપણને થોડી ચિંતા થાય છે પરંતુ આવું થવાથી કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે પૈસા નીચે પડવા એ શુભ સંકેત દર્શાવામાં આવેલ છે.

જો એવી રીતે પૈસા નીચે પડી જાય તો વ્યક્તિને અચાનક ધનની પ્રાપ્તિ થઇ શકે છે. એને અચાનક જ ધન લાભ પણ પ્રાપ્ત થઇ શકે છે. તમને એ પણ જણાવી દઈએ કે આ ધન લાભ ક્યારે તમને પ્રાપ્ત થશે એના વિશે કંઈ પણ કહી શકાય નહિ પણ એવું થવું એ ધન આગમનનું સંકેત માનવામાં આવે છે. તેથી જો હવે પછી કપડા પહેરતી વખતે કે બદલતી વખતે અથવાતો કોઈને પૈસા આપતી વખતે પૈસા નીચે જમીન પર પડી જાય તો તેને શુભ સંકેત માનવો તેનાથી આપણને ભવિષ્યમાં ધન લાભ થાય છે.

Comments

comments


3,363 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 1