જો તમારા ઘરમાં પણ ઉગી નીકળો છે પીપળો તો ભૂલ થી પણ ન કરો આ કામ, થઇ જશો બરબાદ

દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે. જે આપણા વાસ્તવિક જીવન સાથે જોડાયેલી હોય છે. તે વસ્તુઓ વિષે આપણને ખબર નથી હોતી પણ આ વસ્તુઓ આપણને ઘણી મુસીબતો થી બચાવે છે. આપણે તે વસ્તુઓ વિષે જાણતા નથી પણ શાસ્ત્રો માં તે દરેક વસ્તુઓ વિષે જણાવ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ ઝાડવાઓ ની. ઝાડવાઓ આપણા માટે બહુ લાભદાયક હોય છે આ વિષે તો દરેક ને ખબર જ હશે પણ આજે અમે તમને વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ના અમુક ઉપાયો જણાવીશું  તેમાં ઘણા ઝાડ વિષે કહ્યું છે જે આપણા સ્વસ્થ્ય ને સારું રાખે છે અને આપણી મદદ કરે છે. આવો આજે અમે તમને જણાવી દઈએ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઝાડવાઓ વિષે અમુક ખાસ વાતો.

ગામડા ના બધા ઘર ની પાસે તમે જોયું હશે કે ત્યાં બહાર ઝાડવાઓ લાગ્યા હોય છે. પણ શહેરો માં આવું બહુ ઓછુ જોવા મળે છે. જો તમારા ઘર ની આજુ બાજુ માં ક્યાંક પીપળા નું ઝાડ ઉગી નીકળે છે તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે જે પીપળા નું ઝાડ જે જગ્યાએ તેની મેળે ઉગી નીકળે છે તે જગ્યા ખુબ જ પવિત્ર હોય છે. તે જગ્યા ઓ એ દેવતાઓ નો વાસ હોય છે.

જો તમારા ઘર માં કે ઘર ની આજુબાજુ માં ક્યાય પીપળો ઊગી નીકળે છે તો તેનો મતલબ છે ત્યાં દેવતાઓ નો વાસ છે. જો પીપળો ક્યાય દીવાલ પાર ઉગી નીકળે છે તો સૌથી પહેલા તેની પૂજા કરી પછી તેને એક કુંડા માં વાવી દો. તેના મૂળ ને ખુબ જ સાવધાની થી હટાવવા કારણકે તેના મૂળ માં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નો વાસ હોય છે.

આ છોડ ને એક કુંડા માં રાખી અને મંદિર માં રાખી દેવું આવું કરવાથી તમારા ઘર માં સુખ અને સમૃદ્ધિ આવશે. જો આ ઝાડ એ તમે સાવધાની થી હટાવ્યા વિના કાપી નાખો છો તો ટેઈ ખુબ જ ખરાબ અસર તમારા જીવનમાં પડશે. આવું કરવાથી તેની અસર તમારા લગ્ન જીવનમાં પડી શકે છે.

Comments

comments


3,828 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − = 1