જો તમને પગના અંગુઠામા કાળો દોરો બાંધી દેવામા આવે તો જડ મૂળમાંથી ખતમ થય જશે આ બીમારીઓ

મિત્રો , આપણે સૌ ને ખ્યાલ જ છે કે હાલ નો યુગ એ ટેક્નોલોજી નો યુગ છે તથા ખૂબ જ ઝડપી છે. હાલ ના સમય મા અવનવા સંશોધનો થતા જ રહેતા હોય છે. પરંતુ , આ ઝડપી યુગ ને કારણે જ વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પર પુરતુ ધ્યાન આપી શકતો નથી. જેના લીધે તે બિમાર રહે છે. મિત્રો , અમુક લોકો એવુ માનતા હોય છે કે દાકતર જે દવાઓ આપે છે તેના થી વ્યક્તિ ઝડપ થી સાજો થઈ જાય છે. પરંતુ , અમુક એવી બિમારીઓ હોય છે કે જે આ દવાઓ થી સરખી થઈ શકે એમ ન હોય.

પરંતુ આવા રોગો નો ઈલાજ પણ આયુર્વેદ મા આપેલ હોય છે. હા આ વાત તદ્દન સાચી જ છે. પણ હાલ ના સમય મા આ પધ્ધતિ નો ખૂબ જ ઓછો ઉપયોગ થાય છે. મિત્રો આયુર્વેદ મા જણાવ્યા અનુસાર માનવ શરીર નુ જે મુખ્ય કેન્દ્ર માનવા મા આવે છે તેને નાભિ તરીકે ઓળખવા મા આવે છે. ગામડા ની ભાષા મા તેને ડુટી તરીકે ઓળખવા મા આવે છે. માનવ શરીર ની આ નાભી એ માનવદેહ મા રહેલી અંદાજિત ૭૨ હજાર નાડીઓ ના સંપર્ક મા હોય છે.

પરંતુ જો આ નાભી તેની જગ્યાએ થી હલન ચલન પામે તો માનવીને અનેક બિમારીઓ તથા તકલીફો થઈ શકે છે. ત્યારબાદ જો માનવી આ બિમારીઓ ને સરખી કરવા માટે કોઈ દવા નો પ્રયોગ કરે તો દવા કોઈ અસર દેખાડતી નથી. જો આવી સમસ્યા નુ સમાધાન કરવુ હોય તો તેનો માત્ર એક જ રસ્તો છે માનવી ની નાભિ ને પોતાના મૂળ સ્થાને પરત લાવવી. પણ જો હાલ ની ચિકિત્સા પધ્ધતિ ની વાત કરવા જઈએ તો આ ચીજ ને કોઈ સ્થાન આપવા મા આવતુ નથી.

પરંતુ, એક વાત તો સાચી છે કે હાલ ના સમય મા પણ આ તકનીક ને લીધે અનેક માનવીઓ સાજા થઈ ગયા છે તથા આ પધ્ધતિ થી અનેક વ્યક્તિઓ ને ફાયદો પણ થયેલ છે. હાલ ના આ લેખ મા અમે આપ સમક્ષ એવી માહિતી રજુ કરીશુ કે જેને અજમાવવા થી માનવ દેહ મા રહેલ અનેક બિમારીઓ ને આરામ થી દૂર કરી શકાય છે. આ નુસ્ખા મા આપે ખૂબ જ લાંબી મથામણ કરવા ની જરૂર નથી ફક્ત આપે પોતાના પગ ના અંગૂઠા મા એક કાળો ધાગો બાંધવા નો રહે છે.

આમ કરવા થી જો આપ નાભિ ખસવા ની સમસ્યા થી પીડાતા હોવ તો તે દૂર થાય છે. આ નૂસ્ખો અપનાવવા થી આપ ની નાભિ પોતાની મૂળ જગ્યાએ સ્થિર રહે છે અને ખસતી નથી. હવે એક અન્ય વાત જણાવીએ કે જો તમારા હાથ ની નાની આંગળી ની લંબાઈ ઓછી હોય તો સૌપ્રથમ આપ પોતાના હાથ ને સીધો કરો. ત્યારબાદ હથેળિ ને આકાશ તરફ રાખવી. હવે બીજા હાથ ની મદદ થી કોણી ના સાંધા પાસે થી જકડી લો અને ત્યારબાદ કડક મૂઠી વાળી ને મુઠી બંધ કરી દો.

હવે આ મુઠી ના ઝટકા થી જે હાથ છે તે જ બાજુ ખભા પર મારવા ની કોશીશ કરો. કોણી નો ભાગ થોડો અધ્ધર રાખવા નો છે. આ રીતે તમારે દસ વાર કરવા નુ છે. આમ કર્યા પછી આપે ફરી આપ ની આંગળી ને જોવા ની છે. આ પ્રક્રિયા કર્યા બાદ આપ નિહાળી શકશો કે જે આંગળી નાની લાગતી હતી તે સરખી થઈ ગઈ હશે. એનો અર્થ એવો થાય છે કે આપની નાભિ પોતાના યોગ્ય સ્થાન પર પુનઃ સ્થાપિત થઈ ગઈ છે. જો આમ ના થાય તો ઉપરોક્ત પ્રક્રિયા ફરીવાર કરવા ની છે.

Comments

comments


3,501 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + = 5