માર્કેટમાં આ જોક્સ એકદમ નવો છે. અત્યાર સુધીમાં આ મેસેજ કોઈએ પોસ્ટ નથી કર્યો…
એક રૂમમાં ૫ દોસ્ત રહેતા હતા.
૧. પાગલ
૨. બેવકૂફ
૩. દિમાગ
૪. કોઈ નહિ
૫. કોઈ.
એક દિવસ “કોઈ નહિ” એ કોઈને મારી નાખ્યો
એ સમયે “દિમાગ” બાથરૂમ માં હતો અને
“પાગલે” પોલીસને ફોન કર્યો
.
હેલ્લો પોલીસ “કોઈ નહિ” એ કોઈને મારી નાખ્યો છે
પોલીસ : ઓય, તુ પાગલ છે કે શું?
પાગલ : હા હું પાગલ છુ
પોલીસ : તારી પાસે દિમાગ નથી કે શું?
પાગલ : હા, દિમાગ તો બાથરૂમ માં છે
પોલીસ : ઓ…. બેવકૂફ
પાગલ : નહિ, હું તો પાગલ છુ
બેવકૂફ તો મેસેજ વાંચી રહ્યા છે….
.
હા હા હા
૨૦૧૬ ની ટોપ બેઈજત્તી
જલ્દીથી બધાને ફોરવર્ડ કરો નહિ તો આ મેસેજની વેલ્યુ નહિ રહે…