Jokes: ૧૦૦૦ પેજની કોઈ બુક વાંચવી હોય તો…

399730-laughing-rna

૧૦૦૦ પેજની કોઈ બુક વાંચવી હોય તો…

કેટલા દિવસમાં પતિ જાય???
.
.
writer : ૬ મહિના

doctor: ૨ મહિના

lawyer: ૧ મહિનો

Engineering students : પહેલા એ કયો કે પરીક્ષા ક્યારે છે??

રાતોરાત આખી બુક પતાવી નાખીશું…!!!
.
.
.
હા…હા…હા

**************

છોકરી : તારું શિક્ષણ શું છે? હિન્દીમાં બોલ

છોકરો : નેત્ર ચા નેત્ર

છોકરી :  અરે, આ શું છે?

છોકરો : આઈ ટી આઈ…!!

છોકરો હજુ કોમાં માં છે…!!

**************

છગન: ડોક્ટર સાહેબ, પ્લાસ્ટિક સર્જરી માટે કેટલા રૂપિયાનો ખર્ચ થાય?

ડોક્ટર: બે લાખ થાય

છગન: અને સાહેબ પ્લાસ્ટિક હું મારા ઘરે થી લઇ આવું તો?

**************

કાકી : અરે બેટા, તારા લગ્નમાં ક્યારે

બોલાવે છો?

ઘુપલો : હજુ મારા મોટાભાઈ ના લગ્ન બાકી છે.

કાકી : પણ ઘુપલા તારો કયો ભાઈ છે…???

ઘુપલો : સલમાન ભાઈ.

Comments

comments


8,529 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + = 13