સસરા જમાઈને : આ શું ૬ વર્ષમાં ૬ બાળકો?
જમાઈ : મે તમને પહેલાથી જ કીધું હતું કે
હું ગરીબ જરૂર છું પણ તમારી છોકરીને
ખાલી પેટ નહિ રાખું… !!
**********************
ટીચરે બાપુને કીધું : તારી હાજરી બોવ ઓછી છે એટલે તું પરીક્ષા
માં નહિ બેસી શક.
બાપુ : કઈ વાંધો નઈ ગાંડી, આપડે એવું અભિમાન નય હો, આપડે તો ઉભા ઉભા પરીક્ષા આપશું.
**********************
ટીચર : કયું પક્ષી સૌથી વધુ ઝડપી ઉડે છે?
સ્ટુડન્ટ : સર, હાથી
ટીચર : નાલાયક, તારો બાપ શું કરે છે?
સ્ટુડન્ટ : દાઉદની ગેંગમાં શુટર છે.
ટીચર : શાબાશ,
લખો બાળકો ‘હાથી’
**********************
ઇન્સાન : ભગવાન છોકરીઓ હંમેશાં
સુંન્દર હોય છે અને પત્નીઓ કેમ
ખતરનાક હોય છે
.
.
ભગવાન : કારણકે છોકરી હંમેશાં
હું બનાવું છે અને તેમને પત્નીઓ
તમે બનાવો છે. તમારી સમસ્યાઓને
તમે જ સંભાળો!
**********************
હા હા હા
હું હજુ પણ સિંગલ છુ કારણકે ઉપરવાળા
અત્યારે દુનિયાની સૌથી સુંદર લવ સ્ટોરી
લખવામાં બીઝી છે
.
.
.
આવા સ્ટેટસ રાખતા છોકરાઓ હંમેશાં
‘કુવારા’ જ રહે છે!!