Jokes: સવાર સવારમાં મારા મોઢા ઉપર પાણી કેમ નાખો છો?

face-with-tears-of-joy-emoji-apple-main-image

સોફ્ટવેર એન્જીનીયર : સાહેબ કાલ થી હું ૬ વાગ્યા પછી નહિ રોકાવ
.
.
મેનેજર : કેમ ?
.
.
સોફ્ટવેર એન્જીનીયર : સાહેબ પગાર થી કઈ નથી વળતું , રાત્રે  હું પાર્ટ ટાઈમ ટેક્ષી ચલાવું છું ..
.
.
મેનેજર : બકા રોવડાવીસ કે ! રાતે ભુખ લાગે તો આપણી પાઉભાજી ની લારી છે આવજો.. !!

***********************

પતિ : આ પુલાવમાંથી આવી અજીબ સ્મેલ કેમ આવે છે?

પત્ની : આટલી મોંઘવારીમાં તજ-લવિંગ ક્યાંથી લાવું?

એટલે પતંજલીની ટુથપેસ્ટ જ નાખી દીધી છે પુલાવમાં….

***********************

ડોકટરે એશ્વર્યા રાઈ ની આરાધ્યાને પૂછ્યું :

તારા દાદા કોણ છે?

આરાધ્યા : બીગ બી

ડોક્ટર : તારી મમ્મી કોણ છે?

આરાધ્યા : મિસ વર્લ્ડ

ડોક્ટર : અને તારા પાપા?

આરાધ્યા : નો આઈડિયા સર જી!

***********************

પત્ની : સવાર સવારમાં મારા મોઢા

ઉપર પાણી કેમ નાખો છો?
.
.
પતિ : તારા બાપાએ વિદાઈ વખતે

કીધું હતું કે મારી દીકરી ફૂલ

જેવી છે… જો…જો… સુકાઈ ના જાય.

Comments

comments


9,434 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 5 = 3