વેલેન્ટાઇ ડે ના દીવસે ગર્લફ્રેન્ડ ના હોય તો દુઃખી ના થવું…..
કારણ કે….
*
*
*
*
*
*
*
*
ગાંધી જયંતી ના દીવસે ગાંધીજી કયા હોય છે.???
*************************
વેલેન્ટાઇ ડે ના એક દિવસ પહેલા,
સંતા: ઓ પાજી,
વેલેન્ટાઇન ની પૂરી તૈયારી થઇ ગઈ છે કે નહિ,
બંતા: પાજી, મારી તો પૂરી તૈયારી છે,
બસ એક છોકરી પટાવવાની બાકી છે….
*************************
“βαкบδï” મારે તને Propose કરવુ હશે ને તો આમ Whats app મા કે Facebook પર નહી કરુ “ફેશ TO ફેશ” કરીશ,
કારણ..
તું મારી આંખોમાં તારી માટે રહેલ ફીલીંગ જોઇ શકે..
ฟяïтεя: #કાતીલ
*************************
ટીચર: કાલે કેમ નોતો આવ્યો?
પપ્પુ: નહિ કવ
ટીચર લાફો મારીને: જલ્દી કે…
પપ્પુ: Valentine Day માં ગર્લફ્રેન્ડ ની સાથે હતો,
ટીચર: આટલો નાનો થઈને પણ
ગર્લફ્રેન્ડ ની સાથે ફરે છો, કોણ છે એ છોકરી?
પપ્પુ: તમારી છોકરી,
ટીચર બેહોશ
*************************
લગ્ન પહેલાં…
.
.
.
બર્થ ડે
વેલેન્ટાઈન ડે
રોઝ ડે
મેચિંગ ડે
ફ્રેન્ડશીપ ડે . . . .
લગ્ન પછી…
.
.
.
ગરમ પાણી દે
નાસ્તો દે
હવે જમવા દે
શાંતિ દે
રેવા દે,
જાવા દે…..