એક ગરોળીની હરાજી થતી હતી,
પહેલી બોલી બોલાય : ૧ લાખ,
બીજી બોલી બોલાય : ૧૦ લાખ
ત્રીજી બોલી બોલાય : ૧ કરોડ
એક પોલીસ ઈન્સ્પેક્ટરે આવી પૂછ્યું
“આ ગરોળીમાં એવી તો શું ખાસિયત
છે કે આની આટલી બધી કિંમત?”
કોઈ વ્યક્તિએ જવાબ આપ્યો :
“સાહેબ આ ગરોળી જ એક એવું પ્રાણી છે
જેનાથી પત્ની ડરે છે“.
પોલીસ ઈન્સ્પેક્ટર : ૧૦ કરોડ
****************************
નટખટ છોકરી ઈંગ્લીશ ના ક્લાસમાં
મોડી પહોચી…
શિક્ષક : “વાય આર યુ લેટ???”
છોરી : “સર એમા એવું થયું કે…..”
શિક્ષક : “આન્સર ઇન ઈંગ્લીશ”
નટખટ : “સર, માય એકટીવા ફસિંગ ઇન
કીચડ…
નો આગે જાવિંગ… નો પીછે જાવિંગ,
નો હિલીંગ નો ડુલિંગ….
ઓન્લી પોપો પોપી હમહમ હુહુ કરીંગ…..
સો મે લેટ હોજાવિંગ….”