એક પ્રેમી એની પ્રેમિકા માટે ફૂલ લઇને આવ્યો……
પ્રેમિકા: મારે આ ફૂલની જરૂરત નથી…. મુજે તો કુચ સોનેકી ચીઝ ચાહીયે !!!!!
પ્રેમી: લે આ તકિયો અને શાંતિથી સુઈ જા બસ !!!!!
****************
Boy: બેબી…..
Girl: હા જાન, બોલ ને…
Boy: તુ દરેક સમયે મારી સાથે હતી,
જયારે મારો ભયંકર અકસ્માત થયો હતો ત્યારે,
.
.
જયારે હું પાંચમાં સેમેસ્ટરમાં ૩ વિષયમાં ફેઈલ થયો હતો ત્યારે પણ,
.
.
જયારે મને કીડની માં પથરી થઈ હતી ત્યારે પણ,
.
.
જયારે પપ્પાએ મને ઘર બહાર કાઢી મુકયો’તો ત્યારે પણ,
.
.
Girl: અરે જીગા લવ યુ
હું હંમેશા તારી સાથે જ રહીશ…..
.
.
Boy: અરે એમ નહી, મને એવું લાગે છે કે કદાચ તું જ ‘પનોતી’ છે…..
****************
જીવતો રહીશ ત્યાં સુધી
પોસ્ટ કરતો રહીશ
જે દિવસે પોસ્ટ ના કરી
એ દિવસે સમજી જજો કે
.
.
.
.
.
ફરવા ગયો હશે…
બસ તમારે તો મારી જ નાખવો છે