Jokes : મને તો ફક્ત કરોડપતિ જ હસબન્ડ જોઈએ….

screen-shot-2014-04-01-at-5-23-32-pm

બે છોકરીઓ ટ્રેનમાં જતી હતી….
પહેલી છોકરી – તને કેવો પતિ જોઇએ….?
બીજી છોકરી – મને કરોડપતિ જોઇએ…..
.
.
પહેલી – અને કરોડપતિ ના મળે તો…?
બીજી – તો 50-50 લાખનાં બે પતિ ચાલશે…
.
.
.
.
.
પહેલી – અને જો 50 લાખનાં પણ ના મળે તો…?
બીજી – તો 25-25 લાખનાં બે ચાલશે…
.
.
.
ઉપરની બર્થ પર સૂતેલો એક છોકરો બંનેની વાતો સાંભળીને બોલ્યો-
વાત જ્યારે 1000 રૂપિયા સુધી આવી જાય ત્યારે મને જગાડી દેજો પ્લીઝ…..!!!

Comments

comments


11,072 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × 7 =