છોકરી : બાબા, મારા મોબાઇલ માં બેલેન્સ નથી રહેતું
શું કરું?
નિર્મલ બાબા : બોયફ્રેન્ડ છે કે નય?
છોકરી : ના
નિર્મળ બાબા : બસ, આની કૃપા જ રોકાયેલ હતી
બોયફ્રેન્ડ બનાવી લે એટલે કૃપા શરુ થઇ જશે.
**
ઠંડીમાં ન્હાવા માટે જિગર જોઈએ…
.
.
તો જીગાએ કીધું…
.
.
ભૂરા…
.
.
તારી કઈક ભૂલ થાય છે હો…. જિગર નહિ
ગીજર જોઈએ….
**
એક છોકરા ને પેલા ધોરણમાં મીડીયમ ઈંગ્લીશ
માં બેસાડવા માટે પરીક્ષા હતી.
પ્લાસ્ટીક ના રમકડા બતાવે તેમ પેલો તેના
અંગ્રેજીમાં નામ બોલતો હતો.
.
.
.
૧. સફરજન બતાવ્યું – એપલ
૨. દડો બતાવ્યો – બોલ
૩. બિલાડી બતાવી –કેટ
આવી રીતે બરાબર ચાલતું હતું
તેમાં ‘ઊંટ’ બતાવ્યો ત્યાં તો છોકરો ઉત્સાહ
માં આવી ને બોલ્યો….
હાંઢિયો…. હાંઢિયો……………..
.
.
મૂળ તો ‘કાઠિયાવાડી’ જીવ જ ને…..
**
છોકરો : ક્યાં છો?
.
.
.
છોકરી : Gallery માં બેઠી છુ
અને તું શું કરે છો?
.
છોકરો : હું MX Player માં બેઠો છુ!