બકો : એલા જીગા તારું બૈરું કાલે
બુમો બરાડા કેમ પાડતું હતું.
જીગો : એલા કાઈ નઈ એનો ફોટો
#Facebook ની જગ્યાએ
#OLX પર #Upload થઇ
ગયો તો.
*******************
અમેરિકન : અમારે બાળક અઢાર વર્ષે કમાતા શીખે,
પાકિસ્તાની : અમારે તો દસ વર્ષે કમાતા શીખી જાય,
ભારતીય : અમારે તો જન્મે ત્યારે છ હજાર લઇને જ જન્મે છે.
આમા કવિ ગર્ભવતી મહીલાને મળતી 6,000 રૂપિયાની સહાય વિશે વાત કરે છે.
*******************
લગ્ન પછી છોકરીઓના “નામ કે અટક” બદલવાની પ્રથા બંધ થવી જોઈએ….!!!
.
.
.
આમાં કવિ ને ફેસબુક પર SCHOOL ની જુની છોકરીઓ ગોતવામાં તકલીફ થાય છે …!!
*******************
છોકરો : વહાલી, તારા માટે મારા હૃદયનાં દ્વાર ખુલ્લાં છે.
છોકરી : સેન્ડલ કાઢું કે…?
છોકરો : કંઈ જરૂર નથી. આ કંઈ મંદિર થોડું છે.