ઊંઘ તો
નાનપણમાં આવતી હતી……
.
.
.
.
.
હવે તો
મોબાઇલ ને રેસ્ટ આપવા
માટે સુઈ જાવ છુ.
**********************
બોયફ્રેન્ડ ના ઘરે ખાતા સમયે….
ગર્લફ્રેન્ડ બોલી : જાનું, તારો આ કુતરો કેટલા સમયથી કેમ મને જોઈ રહ્યો છે…..
બોયફ્રેન્ડ : તુ જલ્દીથી ખાઈ લે,
એ એની ડીશ ઓળખી ગયો છે……
**********************
લડકી : ઘર પર કોઈ નહીં હૈ આ જાઓ!
બોય : ( shocked )
અભી તો લૌટા હું
તેરે ઘર સે
લડકી : ઓહ સોરી, ફિર સે તુમ્હે હી
લગ ગયા!
**********************
જો બકા ‘ટચ’ નો
જમાનો છે પણ
‘પત્ની’ અને ‘તપેલી’
ગરમ હોય ત્યારે
‘ટચ’ નો કરાય.