Jokes: એ રમેશ્યા, તુ કોલેજ શું કરવા આવે છો?

HTB1UuSSLVXXXXcGXXXXq6xXFXXXc

પાંસ મીનીટ માં તૈયાર થઇ જાય એ મેગી

જમવા માં નો હાલે નાસ્તો જ કેવાય ગમે એમ તો.. 🙂

.

.

એજ રીતે ભાઈઓ

.

.

.

પાંસ મીનીટ માં પટી જાય એ છોકરી ઘર માં નો હાલે… હું કેવું ???

********************************

પ્રોફેસર – એ રમેશ્યા, તુ કોલેજ શું કરવા આવે છો?

રમેશ – ‘વિદ્યા’  પ્રાપ્ત કરવા સાહેબ.

પ્રોફેસર – તો બગાસા કેમ ખા છો, નમુના, વિદ્યામાં ઘ્યાન આપને…

રમેશ – એમાં જ ધ્યાન આપું છુ સાહેબ પણ,

આજે વિદ્યા કોલેજ જ નથી આવી.

********************************

એ પળ જીદગીમાં જરૂર આવશે,

જયારે તમે bike ચલાવતા પડી ગયા હશો,

અને તમને કેટલું ‘વાગ્યું’ એના કરતા

કોઈ “છોકરી” તો નથી જોઈ ગઈ

એની “ચિંતા” તમને વધારે હશે…..

********************************

પપ્પુ ઝાડ પર ઊંધો લટક્યો હતો

.

.

.

ચીકુ– તું ઊંધો કેમ લટક્યો છે?

પપ્પુ– માથુ દુખવાની દવા લીધી છે ભૂલથી પેટમાં ના જતી રહે માટે…!!!

Comments

comments


9,863 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × 1 =