Jokes: એક સુખી પતિ હતો….

photo

વેઇટર : બોલો, શું ખાશો?

.

.

.

ચિંટૂ : ટેબલ ખુરશી હટાવી લે

.

.

.

.

.

ગુલેટીયા ખાવા છે..!!!

*********************************

મિત્રોની ફરમાઇશ પર ભુરાએ એક શેર સંભળાવ્યો

નઝરથી નઝર મળે તો પૂછો કેમ છો?

નઝર ઝુકે અને હસે તો સમજો કે પ્રેમ છે

જો કમર ઝુકે અને સેન્ડલ ઉપડે તો

તો

ભાઇ સમજો કે એ તો આપણી બેન છે….

*********************************

ગર્લ : મારા ફોન નું વર્ઝન અપડેટ કરવાનું છે.

કેવી રીતે કરું.
.
.
બોય : એક કામ કર.
.
.
ગર્લ : શું ?
.
.
બોય : પહેલા બેકઅપ લઈ લે.
.
.
ગર્લ : બે કપ જોડે રકાબી લાવું કે…?
.
.
બોય : હા અને એમા

ઝેર લય ને પી જા

સાલી અભણ

*********************************

એક સુખી પતિ હતો….

.

.

.

રામ જાણે કોણ હતો, આપડે તો ખાલી વાત સાભળી છે…!!

Comments

comments


11,688 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


7 − 5 =